Hymn No. 1534 | Date: 14-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-14
1988-10-14
1988-10-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13023
એકવાર તો જોયું રે, મેં મુખડું મારું તો મનદર્પણમાં
એકવાર તો જોયું રે, મેં મુખડું મારું તો મનદર્પણમાં દેખાઈ મને, રેખાઓ વિકૃતિ મારી, તો મારા મુખડામાં રેખાઓ સદાએ રહી તો પડતી, સમજણ એની ના પડી દેખાયું રૂપ તો જ્યાં સાચું, ફડક હૈયે તો ખૂબ પેઠી અહંમે ના જોવા દીધી, લોભ લાલચે તો દોડાદોડી કીધી રેખાઓ વિકારોની, રહી ઉપસતી તો મારા મુખડામાં સમજવા છતાં સમજણ ભાગી, કરાવી તો ફોગટ દોડાદોડી ઊઠયો ચોંકી, થામી જોયું તો મુખડું રે મનદર્પણમાં કોઈ તરકીબ કામ ના લાગી, દીધો હૈયે ઉત્પાત મચાવી કરી લીધું નક્કી મનમાં, જાવું તો છે `મા' ના ચરણમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekavara to joyu re, me mukhadu maaru to manadarpanamam
dekhai mane, rekhao vikriti mari, to maara mukhadamam
rekhao sadaay rahi to padati, samjan eni na padi
dekhayum roop to jya saachu ahova to jya saachu
ahadova to jya sachum, phadaka jadodi didhi, lobuba to pad lache khub lache kidhi
rekhao vikaroni, rahi upasati to maara mukhadamam
samajava chhata samjan bhagi, karvi to phogat dodadodi
uthayo chonki, thami joyu to mukhadu re manadarpanamam
koi tarakiba kaam na lagi, didho `ma'a'a kaam na lagi, didho 'ma'a'a kama, na lagi, didho' ma'a'an utpaat machavi
kamavi
|
|