Hymn No. 1537 | Date: 15-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-15
1988-10-15
1988-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13026
દઈ દઈ શકે, કુબેરભંડારી તો ધનતણા ભંડાર રે
દઈ દઈ શકે, કુબેરભંડારી તો ધનતણા ભંડાર રે પણ મુક્તિ તો, `મા' વિના, જગમાં બીજું કોઈ ના દઈ શકે દેશે ઠેલવી યમરાજ તો, મૃત્યુતણો દિન રે - પણ... આપશે સૂરજદેવ તો તાપને પ્રકાશતણા ભંડાર રે - પણ... દઈ દઈ શકે સાગર તો, જળને રત્નોતણા ભંડાર રે - પણ... દઈ દઈ શકે વાયુ તો, શીતળ લહેરીઓ અપાર રે - પણ... દેશે દેશે ધરતી તો, અન્નતણા ભંડાર રે - પણ... દેશે દેશે મેઘરાજા તો, વર્ષાતણી પૂર બહાર રે - પણ... દઈ દઈ શકે રાજા તો, દેશે એ રાજપાટ રે - પણ... કરી શકે, કરી શકે અગ્નિ તો, ભસ્મ જે હોમાય રે - પણ... કૃપા `મા' ની આ બધું કરી શકે, છે મુક્તિ તો `મા' ને હાથ રે - પણ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dai dai shake, kuberabhandari to dhanatana bhandar re
pan mukti to, `ma 'vina, jag maa biju koi na dai shake
deshe thelavi yamaraja to, nrityutano din re - pan ...
apashe surajadeva to tapane prakashatana bhandar re - pan ...
dai dai shake sagar to, jalane ratnotana bhandar re - pan ...
dai dai shake vayu to, shital laherio apaar re - pan ...
deshe deshe dharati to, anantanaa bhandar re - pan ...
deshe deshe megharaja to, varshatani pura bahaar re - pan ...
dai dai shake raja to, deshe e rajapata re - pan ...
kari shake, kari shake agni to, bhasma je homaya re - pan ...
kripa `ma 'ni a badhu kari shake, che mukti to `ma 'ne haath re - pan ...
|