1988-10-15
1988-10-15
1988-10-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13027
જીવજે જીવન તો એવું, હોયે જીવન પર પૂરો અધિકાર
જીવજે જીવન તો એવું, હોયે જીવન પર પૂરો અધિકાર
શ્વાસે-શ્વાસે છૂટે, પળ-પળ વીતે, વીતે ના તારા કાબૂ બહાર
જોજે મન ના તને રે તાણે, ના જાવા દેજે તું એને કાબૂ બહાર
સંજોગો જાગે ન જાગે, બનજે તું સંજોગોનો તો સર્જનહાર
કરજે મૈત્રી એવી, બને જગ તારી મૈત્રીનો માંગણહાર
સંયમ જ્ઞાન તણો તેજ પાથરજે, ન આવે પાસે અંધકાર
તરીને તારજે સહુને, બનજે સહુનો તો સાચો સાથીદાર
ફેલાવજે ગુણોની સુગંધ એવી, બને અન્યનું જીવન પણ સુગંધીદાર
જગમાં આવ્યો, જાશે તું તો, રોવે જગ ત્યારે તો ચોધાર
ના બનજે ફટકિયું મોતી, બનજે તું તો મોતી પાણીદાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvajē jīvana tō ēvuṁ, hōyē jīvana para pūrō adhikāra
śvāsē-śvāsē chūṭē, pala-pala vītē, vītē nā tārā kābū bahāra
jōjē mana nā tanē rē tāṇē, nā jāvā dējē tuṁ ēnē kābū bahāra
saṁjōgō jāgē na jāgē, banajē tuṁ saṁjōgōnō tō sarjanahāra
karajē maitrī ēvī, banē jaga tārī maitrīnō māṁgaṇahāra
saṁyama jñāna taṇō tēja pātharajē, na āvē pāsē aṁdhakāra
tarīnē tārajē sahunē, banajē sahunō tō sācō sāthīdāra
phēlāvajē guṇōnī sugaṁdha ēvī, banē anyanuṁ jīvana paṇa sugaṁdhīdāra
jagamāṁ āvyō, jāśē tuṁ tō, rōvē jaga tyārē tō cōdhāra
nā banajē phaṭakiyuṁ mōtī, banajē tuṁ tō mōtī pāṇīdāra
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Live such a life as if you have full authority on it.
Every breath, every moment is passing. On which, you have no control.
See that the mind doesn’t mislead you, do not let the mind go out of control.
Whether circumstances rises or not, you become the creator of your own circumstances.
Make such friendships that the world becomes inquisitive about your friendship.
Spread the light of your knowledge and see to it that the darkness doesn’t come near you.
You navigate yourself and others too. Become the true companion of everyone.
Spread such fragrance of virtues that the life of others also become fragrant.
You have come in this world but when you leave, then the world will weep.
Do not become a fake Pearl, but become a shining real Pearl in life.
Kaka is explaining that one must live a life full of virtues, compassion, wisdom and awareness. A man is equipped with intelligence to be thoughtful, sensitive and considerate. The obligation of a man is to manifest divine qualities and create beauty and harmony all around. Kaka is urging us to live a human life that is given to us, a life of fulfillment in true sense, and not the fulfillment of material world.
|