BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1540 | Date: 16-Oct-1988
   Text Size Increase Font Decrease Font

જલતા અગ્નિને તો જળ શાંત કરે

  No Audio

Jalta Agnine Toh Jal Shant Kare

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-10-16 1988-10-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13029 જલતા અગ્નિને તો જળ શાંત કરે જલતા અગ્નિને તો જળ શાંત કરે
પ્યાસી ધરતીની પ્યાસ તો વર્ષા બુઝાવે
તારા વિરહનો અગ્નિ તો માડી, તારા વિના કોણ શાંત કરે
ભૂખ્યા પેટના અગ્નિને તો અન્ન શાંત કરે
જળની પ્યાસને મીઠું જળ તૃપ્ત કરે - તારા વિરહનો...
જ્ઞાનની પ્યાસ તો જ્ઞાન દ્વારા બૂઝે - તારા વિરહનો...
નિતનવું જોવાની પ્યાસ પર્યટન પૂરી કરે - તારા વિરહનો...
ધનની પ્યાસ તો કદી ધન બુઝાવે - તારા વિરહનો...
શીતળતાની પ્યાસ તો ચંદ્રમાં બુઝાવે - તારા વિરહનો...
વિશાળતાની પ્યાસ તો આકાશ બુઝાવે - તારા વિરહનો...
મિત્રતાની પ્યાસ તો મિત્ર બુઝાવે - તારા વિરહનો...
ઘૂઘવતા નાદની પ્યાસ સાગર બુઝાવે - તારા વિરહનો...
અનંતતાની પ્યાસ તો ધ્યાન બુઝાવે - તારા વિરહનો...
Gujarati Bhajan no. 1540 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jalata agnine to jal shant kare
pyasi dharatini pyas to varsha bujave
taara virahano agni to maadi, taara veena kona shant kare
bhukhya petana agnine to anna shant kare
jalani pyasane mithu jal tripta kare - taara virahano ...
jnanje - tyara virahano ...
nitanavum jovani pyas paryatana puri kare - taara virahano ...
dhanani pyas to kadi dhan bujave - taara virahano ...
shitalatani pyas to chandramam bujave - taara virahano ...
vishalatani pyas to akasha bujave - taara virahano ...
mitratani pyas to mitra bujave - taara virahano ...
ghughavata nadani pyas sagar bujave - taara virahano ...
anantatani pyas to dhyaan bujave - taara virahano ...

Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

The burning fire can be extinguished only with water.

The thirst of a dry land can only be quenched by water.

The fire of separation from you, O Divine Mother, cannot be extinguished by anyone other than you.

The hunger of a hungry stomach can be satisfied by food.

The thirst for water can be quenched by pure water.

The thirst for knowledge can be satisfied by gaining knowledge.

The thirst for seeing new places can only be quenched by touring.

The thirst for wealth can be quenched by wealth.

The thirst of coolness can be satisfied by moon.

The thirst for openness can be quenched by the sky.

The thirst of friendship can be satisfied by a friend.

The thirst of roaring sound can be satisfied by hearing an ocean.

The thirst of eternity can only be quenched by meditation.

The fire of separation from you, O Divine Mother, cannot be extinguished by anyone other than you.

First...15361537153815391540...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall