Hymn No. 1541 | Date: 16-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-16
1988-10-16
1988-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13030
સહ્યા જીવનમાં દુઃખો અનેક રે માડી
સહ્યા જીવનમાં દુઃખો અનેક રે માડી તારું મૌન હવે તો માડી, સહી નહીં શકું (2) જિંદગીમાં કંઈક વિના રહી શક્યો રે માડી તારા પ્યાર વિના તો માડી, હવે રહી નહીં શકું (2) અંધકારે અટવાયો ને અટવાઈ રહ્યો છું રે માડી તારા પ્રકાશ વિના તો માડી, હવે ડગલું નહીં ભરી શકું (2) માયામાં તો સદા મૂંઝાઈ રહ્યો છું રે માડી તારી કૃપા વિના રે માડી, બહાર ના નીકળી શકું (2) જગના સાથ વિના જગમાં, ફરતો રહ્યો રે માડી તારા સાથ વિના તો માડી, હવે ના ફરી શકું (2)
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Sahya jivanamam duhkho anek re MADI
Tarum Mauna have to Madi, sahi Nahim shakum (2)
jindagimam kaik Vina rahi shakyo re MADI
taara Pyara Vina to Madi, have rahi Nahim shakum (2)
andhakare atavayo ne Atavai rahyo Chhum re MADI
taara Prakasha Vina to maadi, have dagalum nahi bhari shakum (2)
maya maa to saad munjhai rahyo chu re maadi
taari kripa veena re maadi, bahaar na nikali shakum (2)
jag na saath veena jagamam, pharato rahyo re maadi
taara saath veena to maadi, have na (2)
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
I have suffered many pains in life, O Mother.
Your silence, O Divine Mother, I will not be able to endure anymore.
I have stayed without many in life.
Without your love, O Divine Mother, I will not be able to stay anymore.
I have been stuck in the darkness, O Mother.
Without your light, O Divine Mother, I will not take any step anymore.
I have remained engrossed and confused in illusion, O Mother.
Without your grace, O Divine Mother, I will not be able to come out.
I have roamed around in the world aimlessly without anyone.
Without you, O Divine Mother, I cannot wander around anymore.
|
|