Hymn No. 1542 | Date: 17-Oct-1988
|
|
Text Size |
 |
 |
સુખચેનથી સૂવા નહિ દે રે, તને તારા પાપ તણો પડછયો રે
Sukhchenthi Suva Nahi De Re, Tane Tara Paap Tado Padchayo Re
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-10-17
1988-10-17
1988-10-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13031
સુખચેનથી સૂવા નહિ દે રે, તને તારા પાપ તણો પડછયો રે
સુખચેનથી સૂવા નહિ દે રે, તને તારા પાપ તણો પડછયો રે ના છોડશે એ પીછો તારો રે, તને તારા પાપ તણો પડછાયો રે કામકાજમાં ભૂલીશ જરા, જાગશે એ ફરી, તારા પાપ તણો પડછાયો રે રહી રહી એ તો બાળતો રહે, તને તારા પાપ તણો પડછાયો રે સુખમાં જાશે ભૂલી, દુઃખ દેશે દઝાડી, તને તારા પાપ તણો પડછાયો રે ના જોડવા દેશે મન પ્રભુમાં, તને તારા પાપ તણો પડછાયો રે સદા એ રહેશે તને બાળતો, તને તારા પાપ તણો પડછાયો રે ભાર વિનાનો તોયે લાગે ભારે, તને તારા પાપ તણો પડછાયો રે વધતા આગળ જાશે અટકાવી રે, તને તારા પાપ તણો પડછાયો રે વિના અગ્નિ દેશે રે બાળી, તને તારા પાપ તણો પડછાયો રે કરી પસ્તાવો, દેજે સોંપી પ્રભુચરણે, તારા પાપ તણો પડછાયો રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukhachenathi suva nahi de re, taane taara paap tano padachhayo re
na chhodashe e pichho taaro re, taane taara paap tano padachhayo re
kamakajamam bhulisha jara, jagashe e phari, taara paap tano padachhayo re
rahi rahi e to balato re
sukhama jaashe bhuli, dukh deshe dajadi, taane taara paap tano padachhayo re
na jodava deshe mann prabhumam, taane taara paap tano padachhayo re
saad e raheshe taane balato, taane taara paap tano padachhayo re
bhaar vinhano papa, tano lachhayo re bhaar vinhano paap re
vadhata aagal jaashe atakavi re, taane taara paap tano padachhayo re
veena agni deshe re bali, taane taara paap tano padachhayo re
kari pastavo, deje sopi prabhucharane, taara paap tano padachhayo re
|