Hymn No. 1550 | Date: 24-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-24
1988-10-24
1988-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13039
એક પૂર્ણ વિના તો જગમાં છે બધું અધૂરું રે
એક પૂર્ણ વિના તો જગમાં છે બધું અધૂરું રે ના રહે જરૂરિયાત, ના જાગે જરૂરિયાત, વિના એના, બધું અધૂરું રે જાગી કોઈ આશા, બને અધૂરાં, રહે એ તો અધૂરા રે થાવા પૂર્ણ રહે કોશિશ, આશંકાથી તો રહે અધૂરા રે લોભનો ના અંત છે, રાખે સદા એ તો અધૂરા રે દામ વિનાના દામ છે એના, દેવા એક દામ તો પુરા રે પૂર્ણ છે ન માતા વિના એમાં, બાકી રહેલા સહુ અધૂરા રે જ્યાં સત્ય નથી તે પૂર્ણ નથી, અન્ય રહે ત્યાં અધૂરા રે સોંપી દે તારી જાત પૂર્ણને, પૂર્ણ તને બનાવશે રે જગવ્યાપીની છે જગદંબા, એના વિના પૂર્ણ નથી કોઈ રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek purna veena to jag maa che badhu adhurum re
na rahe jaruriyata, na jaage jaruriyata, veena ena, badhu adhurum re
jaagi koi asha, bane adhuram, rahe e to adhura re
thava purna rahe koshisha, ashankathi to rahe adhura re
lobhano rakhe saad e to adhura re
dama veena na dama che ena, deva ek dama to pura re
purna che na maat veena emam, baki rahel sahu adhura re
jya satya nathi te purna nathi, anya rahe tya adhura re
sopi de taari purna purnane, banavashe re
jagavyapini che jagadamba, ena veena purna nathi koi re
|
|