Hymn No. 1552 | Date: 26-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-26
1988-10-26
1988-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13041
દીનદયાળી છે તું તો માતા, દયાથી વંચિત ના રાખજે
દીનદયાળી છે તું તો માતા, દયાથી વંચિત ના રાખજે પરમકૃપાળી છે તું તો માતા, કૃપાના ઝરણાં વહેતા રાખજે ગુણસાગર છે તું તો માતા, ગુણોથી ઝોળી ભરી નાખજે સુખસાગર છે તું તો માતા, ઓડકાર સુખના મીઠાં આપજે શક્તિશાળી છે તું તો માતા, શક્તિનું બુંદ તો પાજે રક્ષણહારી છે તું તો માતા, હાથ રક્ષણનો સદા રાખજે સાચી સાથી છે તું તો માતા, સદા સાથ તારો આપજે દાતાની પણ છે તું તો દાતા, દાન મોંઘા તો આપજે કરુણાસાગર છે તું તો માતા, કરુણાથી સદા નવરાવજે આનંદસાગર છે તું તો માતા, આનંદમાં સદા ડુબાડજે
https://www.youtube.com/watch?v=dbniE51usA4
Satguru Shri Devendra Ghia (Kaka)
દીનદયાળી છે તું તો માતા, દયાથી વંચિત ના રાખજે પરમકૃપાળી છે તું તો માતા, કૃપાના ઝરણાં વહેતા રાખજે ગુણસાગર છે તું તો માતા, ગુણોથી ઝોળી ભરી નાખજે સુખસાગર છે તું તો માતા, ઓડકાર સુખના મીઠાં આપજે શક્તિશાળી છે તું તો માતા, શક્તિનું બુંદ તો પાજે રક્ષણહારી છે તું તો માતા, હાથ રક્ષણનો સદા રાખજે સાચી સાથી છે તું તો માતા, સદા સાથ તારો આપજે દાતાની પણ છે તું તો દાતા, દાન મોંઘા તો આપજે કરુણાસાગર છે તું તો માતા, કરુણાથી સદા નવરાવજે આનંદસાગર છે તું તો માતા, આનંદમાં સદા ડુબાડજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dinadayali che tu to mata, dayathi vanchita na rakhaje
paramakripali che tu to mata, kripana jarana vaheta rakhaje
gunasagara che tu to mata, gunothi joli bhari nakhaje
sukhasagara che tu to mata, odakara sukh na
to mata, odakara sukh na to maat aapje
rakshanahari che tu to mata, haath rakshanano saad rakhaje
sachi sathi che tu to mata, saad saath taaro aapje
datani pan che tu to data, daan mongha to aapje
karunasagara che tu to mata, karunathi saad navaravje
anandas sagar che
Explanation in English
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…
You are an epitome of mercy, O Divine Mother, please do not keep me away from your mercy.
You are ever so gracious, O Divine Mother, please keep the streams of your grace flowing.
You are an ocean of virtues, O Divine Mother, please fill your virtues in me.
You are an ocean of happiness, O Divine Mother, please make me feel that happiness.
You are an epitome of energy and power, O Divine Mother, please give me a drop of your energy.
You are a protector of everyone, O Divine Mother, please protect me always.
You are a true companion, O Divine Mother, please be with me always.
You are the giver of a giver, O Divine Mother, please give me some of your invaluable charity.
You are an ocean of compassion, O Divine Mother, please shower me with your compassion.
You are an ocean of joy, O Divine Mother, please let me submerge in your joy.
દીનદયાળી છે તું તો માતા, દયાથી વંચિત ના રાખજેદીનદયાળી છે તું તો માતા, દયાથી વંચિત ના રાખજે પરમકૃપાળી છે તું તો માતા, કૃપાના ઝરણાં વહેતા રાખજે ગુણસાગર છે તું તો માતા, ગુણોથી ઝોળી ભરી નાખજે સુખસાગર છે તું તો માતા, ઓડકાર સુખના મીઠાં આપજે શક્તિશાળી છે તું તો માતા, શક્તિનું બુંદ તો પાજે રક્ષણહારી છે તું તો માતા, હાથ રક્ષણનો સદા રાખજે સાચી સાથી છે તું તો માતા, સદા સાથ તારો આપજે દાતાની પણ છે તું તો દાતા, દાન મોંઘા તો આપજે કરુણાસાગર છે તું તો માતા, કરુણાથી સદા નવરાવજે આનંદસાગર છે તું તો માતા, આનંદમાં સદા ડુબાડજે1988-10-26https://i.ytimg.com/vi/dbniE51usA4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=dbniE51usA4
|