Hymn No. 1553 | Date: 26-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-26
1988-10-26
1988-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13042
ચૂકશો ધરમ, ચૂકશો કરમ, ચૂકશો પુરુષાર્થ રે
ચૂકશો ધરમ, ચૂકશો કરમ, ચૂકશો પુરુષાર્થ રે બનશે મુશ્કેલ, પહોંચવું `મા' ના હૈયા સુધી રે છોડશો વિશ્વાસ, છોડશો હિંમત, કરશો ભૂલો રે - બનશે... ત્યજશો ભક્તિ, ત્યજશો શક્તિ, ચૂકશો રાહ સાચો રે - બનશે... ધરશો શંકા, ધરશો અભિમાન, ધરશો તંત ખોટો રે - બનશે... ધરી અજ્ઞાન, ધરી માયા, કરશો જ્યાં મારું મારું રે - બનશે... ભરી આળસ, ભરી ક્રોધ કામવાસનાએ ડૂબશો રે - બનશે... વાતો મોટી, યત્નો ખોટા, સમયની રાહ જોશો રે - બનશે... વૈર વધારી, લાલચ વધારી, માયામાં બધું ચૂકશો રે - બનશે... પ્રેમ વિના `મા' ના કાંઈ માંગે, ભાવ ભરી ભીંજવી દેશો રે - બનશે...
https://www.youtube.com/watch?v=Pva956F35gw
Satguru Shri Devendra Ghia (Kaka)
ચૂકશો ધરમ, ચૂકશો કરમ, ચૂકશો પુરુષાર્થ રે બનશે મુશ્કેલ, પહોંચવું `મા' ના હૈયા સુધી રે છોડશો વિશ્વાસ, છોડશો હિંમત, કરશો ભૂલો રે - બનશે... ત્યજશો ભક્તિ, ત્યજશો શક્તિ, ચૂકશો રાહ સાચો રે - બનશે... ધરશો શંકા, ધરશો અભિમાન, ધરશો તંત ખોટો રે - બનશે... ધરી અજ્ઞાન, ધરી માયા, કરશો જ્યાં મારું મારું રે - બનશે... ભરી આળસ, ભરી ક્રોધ કામવાસનાએ ડૂબશો રે - બનશે... વાતો મોટી, યત્નો ખોટા, સમયની રાહ જોશો રે - બનશે... વૈર વધારી, લાલચ વધારી, માયામાં બધું ચૂકશો રે - બનશે... પ્રેમ વિના `મા' ના કાંઈ માંગે, ભાવ ભરી ભીંજવી દેશો રે - બનશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chuksho dharama, chuksho karama, chuksho purushartha re
banshe mushkela, pahonchavu `ma 'na haiya Sudhi re
chhodasho vishvasa, chhodasho himmata, karsho bhulo re - banshe ...
tyajasho bhakti tyajasho shakti, chuksho raah saacho re - banshe ...
dharasho shanka, dharasho abhimana, dharasho tanta khoto re - banshe ...
dhari ajnana, dhari maya, karsho jya maaru marum re - banshe ...
bhari alasa, bhari krodh kamavasanae dubasho re - banshe ...
vato moti, yatno khota, samay ni raah josho re - banshe ...
vair vadhari, lalach vadhari, maya maa badhu chuksho re - banshe ...
prem veena `ma 'na kai mange, bhaav bhari bhinjavi desho re - banshe ...
ચૂકશો ધરમ, ચૂકશો કરમ, ચૂકશો પુરુષાર્થ રેચૂકશો ધરમ, ચૂકશો કરમ, ચૂકશો પુરુષાર્થ રે બનશે મુશ્કેલ, પહોંચવું `મા' ના હૈયા સુધી રે છોડશો વિશ્વાસ, છોડશો હિંમત, કરશો ભૂલો રે - બનશે... ત્યજશો ભક્તિ, ત્યજશો શક્તિ, ચૂકશો રાહ સાચો રે - બનશે... ધરશો શંકા, ધરશો અભિમાન, ધરશો તંત ખોટો રે - બનશે... ધરી અજ્ઞાન, ધરી માયા, કરશો જ્યાં મારું મારું રે - બનશે... ભરી આળસ, ભરી ક્રોધ કામવાસનાએ ડૂબશો રે - બનશે... વાતો મોટી, યત્નો ખોટા, સમયની રાહ જોશો રે - બનશે... વૈર વધારી, લાલચ વધારી, માયામાં બધું ચૂકશો રે - બનશે... પ્રેમ વિના `મા' ના કાંઈ માંગે, ભાવ ભરી ભીંજવી દેશો રે - બનશે...1988-10-26https://i.ytimg.com/vi/Pva956F35gw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Pva956F35gw
|