Hymn No. 1555 | Date: 29-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-29
1988-10-29
1988-10-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13044
જીવતા ના દેખાઈ જેની ભલાઈ, મરતાં જીભે ચડી એની ભલાઈ
જીવતા ના દેખાઈ જેની ભલાઈ, મરતાં જીભે ચડી એની ભલાઈ રે માનવ, તારા જીવનના જૂઠા વ્યવહારની છે રે આ સચ્ચાઈ ખૂંચી કણાની જેમ જે આંખો, મીંચાતા આંખો, આંખો તારી અશ્રુથી ભીંજાઈ દેખાયો જે આંખોમાં પ્રેમ, નિતરતો ટકરાતા સ્વાર્થે, આંખો ગઈ ટકરાઈ ખુદની જરૂરિયાત સદા વરતાઈ અન્યની જરૂરિયાતે, આંખ તારી મીંચાઈ જોયા સહુને ખાલી હાથે જાતા, વાત તોયે હૈયામાં ના એ સમજાઈ અન્યના દુઃખનું જડે કારણ જલદી, ખુદના દુઃખનું કારણ ના દેખાયે જાતા સ્મશાને, રામનામ જાગે, માયામાં જાયે ફરી એ તો વિસરાઈ ભૂલે તું કોણ છે, ભૂલે પ્રભુને, કાયાની માયામાં જાયે બધું ભુલાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivata na dekhai jeni bhalai, maratam jibhe chadi eni bhalai
re manava, taara jivanana jutha vyavaharani che re a sachchai
khunchi kanani jem je ankho, minchata ankho, aankho taari ashruthi bhinjai
dekhayo ankhata ankhata takhada, ankhata, khadaar ankhata,
svhitaar ankhata varatai anya ni jaruriyate, aankh taari minchai
joya sahune khali haathe jata, vaat toye haiya maa na e samajai
anyana duhkhanum jade karana jaladi, khudana duhkhanum karana na dekhaye
jaat smashane, ramanama jage, visabhune to
tu konaye chari phari, maya maa bhule prari kayani maya maa jaaye badhu bhulai
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
While one is alive, his goodness is not seen, upon his dying, his goodness is spoken about. O Human, such is the truth about fake conduct of humans.
Those eyes which hurt you like a thorn in your eyes, upon shutting of those eyes, you shed tears from your eyes.
Those eyes in which love was seen, upon conflict of interest, these eyes only got crossed with each other.
Your need is always prioritised and you tend to look away from others' needs.
Have seen everyone going empty-handed, still this fact is not understood in its core.
Have found the reason of others' grief easily, but cannot find the reason of own sorrow.
While going to crematorium, Ram Naam (God’s name) is uttered, while returning it’s forgotten.
You forget who you are, you forget about God, you forget everything that is the truth. You keep indulging in the illusion of this body and this world.
Kaka (Satguru Devendra Ghia) is explaining the hard core truth about this fake world, the fake conduct of humans in this world and make believe truth about the transient, illusionary world. Kaka (Satguru Devendra Ghia) is also insisting about how everyone forgets about the eternal God by getting so deeply involved in the obligations of the fake world. Kaka (Satguru Devendra Ghia) is urging us to reflect hard upon this truth and take steps accordingly.
|