Hymn No. 1560 | Date: 01-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-01
1988-11-01
1988-11-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13049
કર્મોના દંડે તો છે રે ભારી ભારી
કર્મોના દંડે તો છે રે ભારી ભારી રે મા, તોયે તું તો છે કરુણાકારી આફતોની લંગાર, ધરી દે છે રે ભારી - રે મા... રચાવી આશાના મિનારા, દે એને ભંગાવી - રે મા... પલકમાં તો તું, રાયને રંક કરનારી - રે મા... દૃષ્ટિમાં તો છે સર્વ તારી, ત્રિકાળને જોનારી - રે મા... કદી કરાવે મેળાપ, કદી અતઃ જનોને હરનારી - રે મા... તારી સત્તાને, નથી કોઈ સત્તા પડકારનારી - રે મા... કરતા દિલથી સાચી યાદ, તું તો પ્રગટનારી - રે મા... ચાલ તારી, થાકીને મથીયે, ના સમજમાં આવનારી - રે મા... સદા તારી ઇચ્છાથી, આ જગને ચલાવનારી - રે મા... ભક્તજનોની તો સદા રક્ષણ કરનારી - રે મા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmo na dande to che re bhari bhari
re ma, toye tu to che karunakari
aphatoni langara, dhari de che re bhari - re maa ...
rachavi ashana minara, de ene bhangavi - re maa ...
palakamam to tum, rayane ranka karnaari - re maa ...
drishtimam to che sarva tari, trikalane jonari - re maa ...
kadi karave melapa, kadi atah janone haranari - re maa ...
taari sattane, nathi koi satta padakaranari - re maa ...
karta dil thi sachi yaad , tu to pragatanari - re maa ...
chala tari, thakine mathiye, na samajamam avanari - re maa ...
saad taari ichchhathi, a jag ne chalavanari - re maa ...
bhaktajanoni to saad rakshan karnaari - re maa ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is communicating…
Though the penalty for karma (action) is very heavy, O Divine Mother, you are still very compassionate.
Though a series of circumstances are given, O Divine Mother, you are still very compassionate.
Though hopes remain high, and often, they are broken, O Divine Mother, you are still very compassionate.
In a moment, you convert rich into poor, O Divine Mother, you are still very compassionate.
Everyone is in your vision, and you are visionary of all three kaal ( past, present and future), O Divine Mother, you are still very compassionate.
Sometimes you unite and sometimes you take away the dear ones, O Divine Mother, you are still very compassionate.
There is no power to challenge your power, O Divine Mother, you are still very compassionate.
When you are revered with pure heart, you manifest, O Divine Mother, you are still very compassionate.
Though I tried to understand your play, I am unable to understand, O Divine Mother, you are still very compassionate.
As per your wishes, you manage this world, O Divine Mother, you are still very compassionate.
Always protecting your devotees, O Divine Mother, you are very compassionate.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the Divine Mother is a Mother in true sense for all her children of this world. She is most powerful and yet, most compassionate towards all. She is the protector and yet, a discipliner of her children. She teaches the children to bear the consequences of wrong actions, yet is merciful towards them.
|