Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1565 | Date: 03-Nov-1988
છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી
Chē dātā, tuṁ nirmala buddhitaṇī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1565 | Date: 03-Nov-1988

છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી

  Audio

chē dātā, tuṁ nirmala buddhitaṇī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-11-03 1988-11-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13054 છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી

છે દાતા તું ઉજ્જવળ જ્ઞાનતણી

હે દયાળુ માત શારદે, કૃપાળુ માત શારદે

નમામિ માત શારદે, નમામિ માત શારદે

છે સદા શુભ્ર વસ્ત્રધારિણી

છે સદા બ્રહ્મચારિણી - હે દયાળુ...

છે વીણા પુસ્તક હસ્તધારિણી

છે સદા શ્વેત હંસવાહિની - હે દયાળુ...

છે સકળ કળા સ્થાપિની

છે જગ સંસ્કાર કારિણી - હે દયાળુ...

ઋષિવર, મુનિવર દ્વારા સદા પૂજિતા

જગ સારાની તો છે તું વંદિતા - હે દયાળુ...
https://www.youtube.com/watch?v=q9scdxW4xSo
View Original Increase Font Decrease Font


છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી

છે દાતા તું ઉજ્જવળ જ્ઞાનતણી

હે દયાળુ માત શારદે, કૃપાળુ માત શારદે

નમામિ માત શારદે, નમામિ માત શારદે

છે સદા શુભ્ર વસ્ત્રધારિણી

છે સદા બ્રહ્મચારિણી - હે દયાળુ...

છે વીણા પુસ્તક હસ્તધારિણી

છે સદા શ્વેત હંસવાહિની - હે દયાળુ...

છે સકળ કળા સ્થાપિની

છે જગ સંસ્કાર કારિણી - હે દયાળુ...

ઋષિવર, મુનિવર દ્વારા સદા પૂજિતા

જગ સારાની તો છે તું વંદિતા - હે દયાળુ...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē dātā, tuṁ nirmala buddhitaṇī

chē dātā tuṁ ujjavala jñānataṇī

hē dayālu māta śāradē, kr̥pālu māta śāradē

namāmi māta śāradē, namāmi māta śāradē

chē sadā śubhra vastradhāriṇī

chē sadā brahmacāriṇī - hē dayālu...

chē vīṇā pustaka hastadhāriṇī

chē sadā śvēta haṁsavāhinī - hē dayālu...

chē sakala kalā sthāpinī

chē jaga saṁskāra kāriṇī - hē dayālu...

r̥ṣivara, munivara dvārā sadā pūjitā

jaga sārānī tō chē tuṁ vaṁditā - hē dayālu...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan, he is singing praises of Divine Mother. He is saying…



You are the giver, You are pure intelligence.



You are the giver of bright, pure knowledge.



O Merciful Mother Sharde (Ma Saraswati, mother of knowledge), Gracious Mother Sharde.



Bow to you, O Divine Mother Sharda, Bow to you, O Divine Mother Sharda.



You are always beautifully dressed.



You are Brahmacharini (another name meaning devoted student) O Merciful... bow to you.



You are Veena (a musical instrument) and book possessor (her symbols).



Always dressed in white (pure) and riding on swan, O Merciful... bow to you



You are the innovator of all the art.



You have bestowed sacrament in this world, O Merciful... bow to you.



You are always worshiped by saints

Whole world worships you, O Merciful... bow to you, O Divine Mother Sharda.
Scan Image

Gujarati Bhajan no. 1565 by Satguru Devendra Ghia - Kaka

છે દાતા, તું નિર્મળ બુદ્ધિતણીછે દાતા, તું નિર્મળ બુદ્ધિતણી

છે દાતા તું ઉજ્જવળ જ્ઞાનતણી

હે દયાળુ માત શારદે, કૃપાળુ માત શારદે

નમામિ માત શારદે, નમામિ માત શારદે

છે સદા શુભ્ર વસ્ત્રધારિણી

છે સદા બ્રહ્મચારિણી - હે દયાળુ...

છે વીણા પુસ્તક હસ્તધારિણી

છે સદા શ્વેત હંસવાહિની - હે દયાળુ...

છે સકળ કળા સ્થાપિની

છે જગ સંસ્કાર કારિણી - હે દયાળુ...

ઋષિવર, મુનિવર દ્વારા સદા પૂજિતા

જગ સારાની તો છે તું વંદિતા - હે દયાળુ...
1988-11-03https://i.ytimg.com/vi/q9scdxW4xSo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=q9scdxW4xSo


First...156415651566...Last