Hymn No. 1566 | Date: 04-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-04
1988-11-04
1988-11-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13055
પ્રવેશ્યો જગમાં તો તું રડતો રડતો
પ્રવેશ્યો જગમાં તો તું રડતો રડતો લાવ્યો કર્મોનો સાથે તો ભારી પોટલો રે તું `મા' ને ભજતો જા રે, મનવા તું `મા' ને ભજતો જા મળશે પીવા કદી તો સુખના પ્યાલા મળશે પીવા કદી તો દુઃખના કટોરા રે - તું `મા' ને... તડકો છાંયડો તો સહન કરવા પડશે ભલે તારું ધાર્યું, થાયે કે ના થાયે રે - તું `મા' ને... મળ્યા દર્શન અન્યને જ્યારે, મળશે તને ભી ત્યારે રે દર્શનને પાત્ર, સદા તું તો બનતો જા રે - તું `મા' ને... આગળ પાછળ વિચાર છોડજે, પ્રભુને સામે રાખજે જોજે રે નજરમાંથી પ્રભુ કદી જાયે ન બાહર રે - તું `મા' ને... સુખ તો છે સાથે ને સાથે, ખોલીશ મળશે ત્યારે રાત દિન તું સુખ સાગરમાં, લીન થાતો જા રે - તું `મા' ને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
praveshyo jag maa to tu radato radato
laavyo karmono saathe to bhari potalo re
tu `ma 'ne bhajato j re, manav tum` ma' ne bhajato j
malashe piva kadi to sukh na pyala
malashe piva kadi to duhkh na katora re - tu `ma 'ne. ..
tadako chhanyado to sahan karva padashe
bhale taaru dharyum, thaye ke na thaye re - tu `ma 'ne ...
malya darshan anyane jyare, malashe taane bhi tyare re
darshanane patra, saad tu to banato j re - tum` ma' ne ...
aagal paachal vichaar chhodaje, prabhune same rakhaje
joje re najaramanthi prabhu kadi jaaye na bahaar re - tu `ma 'ne ...
sukh to che saathe ne sathe, kholisha malashe tyare
raat din tu sukh sagaramam, leen thaato j re - tu `ma 'ne ...
|
|