Hymn No. 1571 | Date: 07-Nov-1988
|
|
Text Size |
 |
 |
છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે
Che Nitya Nirantar, Ae Toh Sathe Ne Sathe, Che Ae Toh Sadaye, Tari Pase Ne Pase Re
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1988-11-07
1988-11-07
1988-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13060
છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે
છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે તોયે એ તો દૃષ્ટિમાં ન આવે (2) સદાયે ધાર્યું જગમાં રે, એનું તો થાયે એક ચક્રે તો, એ જગને સદા ચલાવે રે, તોયે એ તો સમજમાં ન આવે (2) વિરાટની પણ એ તો વિરાટ થાયે, અણુ અણુમાં પણ એ તો સમાયે રે તોયે એ તો, બુદ્ધિથી ના મપાયે (2), પ્રકાશની ગતિ પણ ત્યાં ના પહોંચે મનની ગતિ પણ ત્યા કુંઠિત થાયે રે, તોયે એની પાસે ભાવથી પહોંચાયે (2) કદી એ તો દૂરની દૂર તો લાગે, કદી એ તો અતિ નજદીક લાગે રે ભાવે ભીંજાતી એ તો સદા ભાવે ભીંજાયે (2)
https://www.youtube.com/watch?v=zpaeD1gJG00
Satguru Shri Devendra Ghia (Kaka)
છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે તોયે એ તો દૃષ્ટિમાં ન આવે (2) સદાયે ધાર્યું જગમાં રે, એનું તો થાયે એક ચક્રે તો, એ જગને સદા ચલાવે રે, તોયે એ તો સમજમાં ન આવે (2) વિરાટની પણ એ તો વિરાટ થાયે, અણુ અણુમાં પણ એ તો સમાયે રે તોયે એ તો, બુદ્ધિથી ના મપાયે (2), પ્રકાશની ગતિ પણ ત્યાં ના પહોંચે મનની ગતિ પણ ત્યા કુંઠિત થાયે રે, તોયે એની પાસે ભાવથી પહોંચાયે (2) કદી એ તો દૂરની દૂર તો લાગે, કદી એ તો અતિ નજદીક લાગે રે ભાવે ભીંજાતી એ તો સદા ભાવે ભીંજાયે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che nitya nirantara, e to saathe ne sathe, che e to sadaye, taari paase ne paase re
toye e to drishtimam na aave (2) sadaaye dharyu jag maa re, enu to thaye
ek chakre to, e jag ne saad chalaave re, toye e to samajamam na aave (2)
viratani pan e to virata thaye, anu anumam pan e to samaye re
toye e to, buddhithi na mapaye (2), prakashani gati pan tya na pahonche
manani gati pan tya kunthita thaye re, toye eni pah bhaav thi (2)
kadi e to durani dur to lage, kadi e to ati najadika laage re
bhave bhinjati e to saad bhave bhinjaye (2)
છે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રેછે નિત્ય નિરંતર, એ તો સાથે ને સાથે, છે એ તો સદાયે, તારી પાસે ને પાસે રે તોયે એ તો દૃષ્ટિમાં ન આવે (2) સદાયે ધાર્યું જગમાં રે, એનું તો થાયે એક ચક્રે તો, એ જગને સદા ચલાવે રે, તોયે એ તો સમજમાં ન આવે (2) વિરાટની પણ એ તો વિરાટ થાયે, અણુ અણુમાં પણ એ તો સમાયે રે તોયે એ તો, બુદ્ધિથી ના મપાયે (2), પ્રકાશની ગતિ પણ ત્યાં ના પહોંચે મનની ગતિ પણ ત્યા કુંઠિત થાયે રે, તોયે એની પાસે ભાવથી પહોંચાયે (2) કદી એ તો દૂરની દૂર તો લાગે, કદી એ તો અતિ નજદીક લાગે રે ભાવે ભીંજાતી એ તો સદા ભાવે ભીંજાયે (2)1988-11-07https://i.ytimg.com/vi/zpaeD1gJG00/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zpaeD1gJG00
|