1988-11-16
1988-11-16
1988-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13065
છે ત્રિશંકુ જેવી હાલત મારી, માડી મારે શું કરવું
છે ત્રિશંકુ જેવી હાલત મારી, માડી મારે શું કરવું
ના માયા તારી છોડી શકું, ના તુજને તો ભૂલી શકું
આશાઓ છે હૈયામાં ભરી ભરી, તું એક જ, પૂરી એને શકે કરી
જ્ઞાનતણું અજવાળું ગોતું, રહે મન તો માયામાં ડૂબ્યું
મન જગમાં તો ફરતું રહ્યું, હું તો તારું શરણું શોધું
પ્રકાશ તારો જગમાં ગોતું, હૈયામાં અંધારું છે ભર્યું-ભર્યું
સુખ કાજે તો ખૂબ મથું, દુઃખને અજાણે તો નોતરું
આંખ સામે દેખાયે સાચું ગણું, સમજમાં તો ખોટું ભર્યું-ભર્યું
તારી નિશાળના પાઠ ઘણા ભણું, આગળ તોય ના વધુ
માતપિતા તો તુજને ગણું, આજ્ઞા તારી તોય વિસરું
ચાલી ચાલી, ચાલું ઘણું, તોય તારી પાસે ન પહોંચું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē triśaṁku jēvī hālata mārī, māḍī mārē śuṁ karavuṁ
nā māyā tārī chōḍī śakuṁ, nā tujanē tō bhūlī śakuṁ
āśāō chē haiyāmāṁ bharī bharī, tuṁ ēka ja, pūrī ēnē śakē karī
jñānataṇuṁ ajavāluṁ gōtuṁ, rahē mana tō māyāmāṁ ḍūbyuṁ
mana jagamāṁ tō pharatuṁ rahyuṁ, huṁ tō tāruṁ śaraṇuṁ śōdhuṁ
prakāśa tārō jagamāṁ gōtuṁ, haiyāmāṁ aṁdhāruṁ chē bharyuṁ-bharyuṁ
sukha kājē tō khūba mathuṁ, duḥkhanē ajāṇē tō nōtaruṁ
āṁkha sāmē dēkhāyē sācuṁ gaṇuṁ, samajamāṁ tō khōṭuṁ bharyuṁ-bharyuṁ
tārī niśālanā pāṭha ghaṇā bhaṇuṁ, āgala tōya nā vadhu
mātapitā tō tujanē gaṇuṁ, ājñā tārī tōya visaruṁ
cālī cālī, cāluṁ ghaṇuṁ, tōya tārī pāsē na pahōṁcuṁ
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
My condition is hanging in the middle, O Divine Mother, what I should do.
Neither can I leave your illusion nor can I forget you.
Hopes are overflowing in the heart and You are the only one who can fulfill them.
I keep searching for the light but the mind remains submerged in illusion.
Mind is wandering in the world and I look for submission in You.
I search for the divine light in the world while there is complete darkness in the heart.
I keep searching for happiness everywhere, and unknowingly, I end up inviting agony.
What I see in front of my eyes, that I believe to be the truth. I lack in wisdom and understanding.
I learn a lot about your teaching, still I do not move forward.
I consider you my mother and father, still I disobey your commands.
I walk and walk a lot, still I do not reach towards you, O Divine Mother.
Kaka is explaining about the duality in our approach towards spiritual upliftment. We all want to endeavour the journey of spirituality, but are not able to let go of our attraction towards illusion, and the end result is that we are just walking in a circle. Kaka is guiding us that when we align our outer existence with the inner calling, then the steps taken will be in the right direction towards Divine Mother.
|