Hymn No. 1578 | Date: 17-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-17
1988-11-17
1988-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13067
નથી કીધો ગુનો તેં જગનો રે માડી, જગથી કાં તું છુપાઈ રહે છે
નથી કીધો ગુનો તેં જગનો રે માડી, જગથી કાં તું છુપાઈ રહે છે સંકલ્પથી તો સૃષ્ટિ રચે, તું તો માતા, જગના પાપ, કાં તું નીરખી રહે છે નથી જગમાં કોઈ તારો વેરી રે માતા, જગથી છતાં, કાં તું છુપાઈ રહે છે ધાર્યું થાયે સદાયે જગમાં તારું રે માતા, જગથી તોયે કાં તું છુપાઈ રહે છે નથી તારી સમાન જગમાં કોઈ રે માતા, જગથી તોયે કાં તું છુપાઈ રહે છે છે કાંઈ જે જગમાં, છે એ તો તારું રે માતા, જગથી તોયે કાં તું છુપાઈ રહે છે બની મજબૂર, દોડી દોડી આવે પાસે તું રે માતા, જગથી તોયે કાં તું છુપાઈ રહે છે છે ઉપાય સર્વે, તારી પાસે રે માતા, જગથી તોયે કાં તું છુપાઈ રહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi kidho guno te jagano re maadi, jagathi kaa tu chhupai rahe che
sankalpathi to srishti revenge, tu to mata, jag na papa, kaa tu nirakhi rahe che
nathi jag maa koi taaro veri re mata, jagathi chhatam, kaa tume sadhupai
rahe che chhe jag maa taaru re mata, jagathi toye came tu chhupai rahe che
nathi taari samaan jag maa koi re mata, jagathi toye came tu chhupai rahe che
che kai je jagamam, che e to taaru re mata, jagathi toye came tu chhodiabura, rahe che
bani dodi aave paase re mata, jagathi toye came tu chhupai rahe che
che upaay sarve, taari paase re mata, jagathi toye came tu chhupai rahe che
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is communicating with Divine Mother…
You have not faulted towards the world, O Divine Mother, then why do You remain in hiding from the world.
With one resolve, You have created this universe, O Divine Mother, then why do You keep observing the sins of the world.
You have no enemy in the world, O Divine Mother, then why do You remain in hiding from the world.
Everything happens as per Your wishes in this world, O Divine Mother, then why do You remain in hiding from the world.
There is no one equal to You in this world, O Divine Mother, then why do You remain in hiding from the world.
Whatever is there in the world is all Yours only, O Divine Mother, then why do You remain in hiding from the world.
You are forced to come running, O Divine Mother, then why do You remain in hiding from the world.
You have solutions for everything, O Divine Mother, then why do You remain in hiding from the world.
|