Hymn No. 1584 | Date: 24-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-24
1988-11-24
1988-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13073
આવ્યા છે સહુ જગમાં પ્રારબ્ધ કેરા બંધ તાળા સાથે
આવ્યા છે સહુ જગમાં પ્રારબ્ધ કેરા બંધ તાળા સાથે સાચા કર્મો કેરી ચાવી વિના, કિસ્મત જગમાં નહિ ખૂલે કર્મો કેરી ચાવી અનેક, ચાવી સાચી જલદી તો નહિ જડે લાખ કોશિશ, ખોટી ચાવીથી, પ્રારબ્ધની કળ નહિ ફરે કર્મો બાંધે, કર્મો તારે, કર્મોથી તો જગમાં મુક્તિ મળે સુંદર કર્મોથી તો આ જીવનમાં, ધરતી પર સ્વર્ગ ખીલે સાચા કર્મોથી તો, હથિયાર મુસીબતોના તો હેઠા પડે સાચા કર્મો કરીને તો માનવ, જગમાં તો ભગવાન બને જગ તો છે સહુની કર્મભૂમિ, કર્મ વિના કંઈ નહિ મળે પ્રભુ દર્શન કાજે પણ, કર્મ કરી, કર્મ વિના દર્શન નહિ મળે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya che sahu jag maa prarabdha kera bandh taal saathe
saacha karmo keri chavi vina, kismata jag maa nahi khule
karmo keri chavi aneka, chavi sachi jaladi to nahi jade
lakh koshisha, khoti chavithi,
khoti chavithi, prarabdhani karmo nahi band male
sundar karmothi to a jivanamam, dharati paar svarga khile
saacha karmothi to, hathiyara musibatona to Hetha paade
saacha Karmo kari ne to manava, jag maa to bhagawan bane
jaag to Chhe sahuni karmabhumi, karma veena kai nahi male
prabhu darshan kaaje pana, karma kari, karma veena darshan nahi male
|