1988-11-28
1988-11-28
1988-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13074
મારા હૈયાના ઊંડા અંધારા, માડી તારા અજવાળા માગે છે
મારા હૈયાના ઊંડા અંધારા, માડી તારા અજવાળા માગે છે
મારા ગૂંચવાયેલા વિચારો માડી, તારા ઉકેલ તો માગે છે
તારી માયામાં વીંટાયેલા મનડાં મારા, સહારો તારો માગે છે
ભવસાગરે તરતી નૈયા મારી, કિનારો તારો તો માગે છે
ફરતું રહેતું રે મનડું મારું માડી, ખીલો તારો તો માગે છે
ભાગ્યથી હારેલું હૈયું મારું માડી, હિંમત તારી તો માગે છે
સંસારે લપટાયેલાં નયનો મારા માડી, દૃષ્ટિ તારી તો માગે છે
હર હાલતમાં રહેતું મનડું મારું, તારું સ્મરણ તો માડી માગે છે
ખોટા કર્મોથી ખરડાયેલા કર્મો મારા, કૃપા તારી તો માગે છે
તારા દર્શન કાજે તલસતું હૈયું મારું, તારા દર્શન તો માગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā haiyānā ūṁḍā aṁdhārā, māḍī tārā ajavālā māgē chē
mārā gūṁcavāyēlā vicārō māḍī, tārā ukēla tō māgē chē
tārī māyāmāṁ vīṁṭāyēlā manaḍāṁ mārā, sahārō tārō māgē chē
bhavasāgarē taratī naiyā mārī, kinārō tārō tō māgē chē
pharatuṁ rahētuṁ rē manaḍuṁ māruṁ māḍī, khīlō tārō tō māgē chē
bhāgyathī hārēluṁ haiyuṁ māruṁ māḍī, hiṁmata tārī tō māgē chē
saṁsārē lapaṭāyēlāṁ nayanō mārā māḍī, dr̥ṣṭi tārī tō māgē chē
hara hālatamāṁ rahētuṁ manaḍuṁ māruṁ, tāruṁ smaraṇa tō māḍī māgē chē
khōṭā karmōthī kharaḍāyēlā karmō mārā, kr̥pā tārī tō māgē chē
tārā darśana kājē talasatuṁ haiyuṁ māruṁ, tārā darśana tō māgē chē
English Explanation |
|
In this Gujarati prayer bhajan, Pujya Kakaji is praying…
The deep darkness of my heart, O Divine Mother, is asking for your light.
My confused thoughts, O Divine Mother, is asking for your guidance.
My entangled mind in your illusion, O Divine Mother, is asking for your support.
My swimming boat of life, O Divine Mother, is asking for your shore.
My wandering mind, O Divine Mother, is asking for your anchor.
My defeated heart of destiny, O Divine Mother, is asking for your courage.
My mesmerised eyes by illusion, O Divine Mother, is asking for your vision.
My mind in all situations, O Divine Mother, is asking for your remembrance.
My wrong karmas, O Divine Mother, is asking for your grace.
My heart longing for your vision, O Divine Mother, is asking for your vision.
Kaka is praying to Divine Mother and asking for only Her vision, grace, light, and remembrance. His longing for Divine Mother is so intense, which is depicted in every line of the bhajan.
|