Hymn No. 1586 | Date: 30-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-30
1988-11-30
1988-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13075
મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને
મળે સાત સૂરોના જ્યાં મેળ, તાલે તાલે તો સંગીત બને ચિત્ત, મનને વિચારોનો મળે મેળ, ત્યાં જીવનમાં સંગીત ઝરે વ્યવહાર ને ભક્તિનો મેળ જો મળે, ત્યાં તો સંગીત મળે આશાને કર્તવ્યનો જ્યાં મળે મેળ, જીવન સંગીતમય બને શ્વાસેશ્વાસે નામ પ્રભુનું ભળે, સંગીત અનોખું ત્યાં ઝરે એક સૂર પણ જ્યાં બેસૂરો બને, સંગીત ત્યાં બોદું બોલે જુદા જુદા સૂરના મિલને, નોખનોખી રાગિણી બને સૂરે સૂરે જ્યાં ચિત્ત ભળે, આનંદના ભંડાર ત્યાં ખૂલે સૂર જ્યાં ચેતનવંતો બને, જીવન ત્યાં ચેતનવંતુ રહે સૂર અને ચેતન જ્યાં એક બને, ધ્યાન ત્યાં અનોખું બને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
male sata surona jya mela, taale tale to sangita bane
chitta, mann ne vicharono male mela, tya jivanamam sangita jare
vyavahaar ne bhaktino mel jo male, tya to sangita male
ashane kartavyano jya male mela, jivan
sangitamaya naam she anvasa sangitamaya jare
ek sur pan jya besuro bane, sangita tya bodum bole
juda juda surana milane, nokhanokhi ragini bane
sure sure jya chitt bhale, anandana bhandar tya khule
sur jya chetanavanto bane, jivan dhyam chetan
jamana surana bane
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
When seven sur (musical notes) is combined, then a beautiful melody is created.
When mind, heart and thoughts become one, then the life is blessed by a rhythm.
When action and devotion merges, then the music is created.
When expectation and duty becomes one, then the life becomes musical.
When every breath gets filled with the name of God, then exceptional music is created.
When even one musical note becomes out of rhythm, then the music gets distorted.
When different tunes are mixed, then symphony of music is formed.
When the mind gets coordinated with the rhythm, then the treasures of joy open up.
When the tune gets filled by consciousness, then the meditation becomes exceptional.
Kaka (Satguru Devendra Ghia) is explaining that when tunes of our mind (intellect), our heart (emotions), our thoughts, and our conduct become one, then the sweet melody of divinity is created within us, giving us immense joy of connection with God. Every breath gets filled with remembrance of God and treasure of bliss opens up. Our consciousness becomes Divine consciousness.
|