Hymn No. 1587 | Date: 30-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-30
1988-11-30
1988-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13076
છે તું જગની રચયિતા માતા, છે તું કર્મતણી કર્તા ને ભોક્તા
છે તું જગની રચયિતા માતા, છે તું કર્મતણી કર્તા ને ભોક્તા રે મા, જોડી હાથ પ્રણમું તને, નમાવી શીશ નમુ તને, નમુ તને છે દિનરાતની તું તો કરતા, છે જગના સુખદુઃખની તું તો હરતા - રે મા... છે અણુ અણુમાં વ્યાપ્ત તું માતા, છે વિરાટની પણ વિરાટ તું માતા - રે મા... છે સકળ બુદ્ધિતણી તું તો દાતા, મનના તાંતણા તુજથી તો જોડાતા - રે મા... છે વિચારોની તું તો માતા, વિચારો તો તુજમાં રે ભળતાં - રે મા... છે જગની સૂત્રધાર તું તો માડી, છીએ કઠપૂતળી અમે તારી રે માતા - રે મા... છે જડચેતનની તું તો માતા, શ્વાસેશ્વાસ તુજ કૃપાથી લેવાતા - રે મા... છે રૂપ રસગુણોની ભંડાર તું માતા નિત રૂપે દર્શન તારાં તો થાતા - રે મા... છે સકળ વિશ્વનું તું ભાગ્ય વિધાતા, જગસારું તારા ગુણલા ગાતા - રે મા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu jag ni rachayita mata, che tu karmatani karta ne bhokta
re ma, jodi haath pranamum tane, namavi shish namu tane, namu taane
che dinaratani tu to karata, che jag na sukh dukh ni tu to harata - re maa ...
che anu anumam vyapt tu mata, che viratani pan virata tu maat - re maa ...
che sakal buddhitani tu to data, mann na tantana tujathi to jodata - re maa ...
che vicharoni tu to mata, vicharo to tujh maa re bhalata - re maa ...
che jag ni sutradhara tu to maadi, chhie kathaputali ame taari re maat - re maa ...
che jadachetanani tu to mata, shvaseshvasa tujh krupa thi levata - re maa ...
che roop rasagunoni bhandar tu maat nita roope darshan taara to thaata - re ma. ..
che sakal vishvanum tu bhagya vidhata, jagasarum taara gunala gata - re maa ...
|
|