Hymn No. 1589 | Date: 01-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-01
1988-12-01
1988-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13078
ખીલેલા ફૂલને તો સહુ શિર પર ધરશે
ખીલેલા ફૂલને તો સહુ શિર પર ધરશે ચીમળાયેલ ફૂલને તો સહુ ફેંકી દેશે હસતા મુખને સહુ આવકારશે પ્રેમે રડતા મુખથી તો સહુ દૂર રહેશે તપતા સૂરજની ગરમીથી તો અકળાશે શાંત શીતળતા સહુને ગમશે બેતાલ, બેસૂરાની સહુ બડબડ કરશે સૂર ને તાલથી હૈયું તો ઝૂમી ઊઠશે અકડાઈ ને અપમાન તો હૈયે સહુને સાલે પ્રેમભર્યો આવકાર, હૈયા ભીંજવી દેશે સ્વાર્થથી તો હૈયા સહુના સંકોચાઇ જાશે સરળતા સહુના હૈયાને તો સ્પર્શી જાશે ક્રોધીને, દુષ્ટને સહુ નવ ગજના નમસ્કાર કરશે દયાવાનનો તો જગમાં જયજયકાર થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khilela phulane to sahu shira paar dharashe
chimalayela phulane to sahu phenki Deshe
hasta mukhane sahu avakarashe preme
radata mukhathi to sahu dur raheshe
Tapata surajani garamithi to akalashe
shant shitalata Sahune gamashe
betala, besurani sahu badabada karshe
sur ne talathi haiyu to jumi uthashe
akadai ne apamana to haiye sahune sale
premabharyo avakara, haiya bhinjavi deshe
svarthathi to haiya sahuna sankochai jaashe
saralata sahuna haiyane to sparshi jaashe
krodhine, dushtane sahu nav gajana namaskara karshe
dayavanano to jag maa jayajayakara thashe
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Everyone uses blossomed flowers in their adornment. Everyone will throw away dead flowers.
Everyone will come to a smiling face, Everyone will stay away from a crying face.
Everyone will get annoyed by the blazing sun. Everyone will love peaceful coolness.
Everyone will call a tuneless person inharmonic. With rhythm and tuning, the heart starts dancing.
Everyone feels offended by arrogance and insults. Everyone gets touched by love-filled welcome.
Everyone feels cheated with selfishness. Everyone gets touched by simplicity.
Everyone stays away from an angry and evil person. Everyone hails a compassionate person.
Kaka (Satguru Devendra Ghia) is vey simply explaining that a person filled with love, respect, humility, peace and smiling face is loved by everyone, while a person filled with anger, arrogance, selfishness, disrespect and evilness is not liked by anyone and everyone will stay away from that person. Unfortunately, this person will remain deprived of receiving any love and respect from others. Kaka (Satguru Devendra Ghia) is urging us to spread positive vibrations in the universe by being loving and respectful towards everyone.
|
|