Hymn No. 1591 | Date: 05-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-05
1988-12-05
1988-12-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13080
એક નહિ અનેક યત્નો કીધા
એક નહિ અનેક યત્નો કીધા છે ક્યાં ભૂલ મારી ના સમજાણી કહી દેજે કારણ એનું માડી અંધકારમાં મને તું રાખતી નહિ કદી સંત બનું, કદી પાપે રાચું ન જાણું ક્યારે શું નું શું રે કરું - કહી... વૃત્તિએ વૃત્તિએ વિચાર બદલું ના વિચારે તો સ્થિર રહું - કહી... પાપ ને પુણ્યનો ભેદ વીસરી ગયો સમજી પુણ્ય પાપ આચરી બેસું - કહી... ભટક્યો ખૂબ જગમાં, હૈયે સુખના ફાંફાં સુખ કાજે દોડી, દુઃખ તો પામું - કહી... જાણું છુ તું સુખ ને આનંદનો ભંડાર ગોતું સદા બહાર, તુજને હૈયે વિસારું - કહી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek nahi anek yatno kidha
che kya bhul maari na samajani
kahi deje karana enu maadi
andhakaar maa mane tu rakhati nahi
kadi santa banum, kadi pape rachum
na janu kyare shu nu shu re karu -
kahi
na vrittie vrittie vichaar to badalum - kahi ...
paap ne punyano bhed visari gayo
samaji punya paap achari besum - kahi ...
bhatakyo khub jagamam, haiye sukh na phampham
sukh kaaje dodi, dukh to paamu - kahi ...
janu chhu tu sukh ne anandano bhandaharaum
got , tujh ne haiye visaru - kahi ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Not just one, but I have made many efforts, Where is my mistake, that is not understood.
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
Sometimes, I become like a saint, and sometimes, I dwell in sins. Do not know when and what I do .
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
With every desire, I change my thoughts, and sometimes, I stay calm without thoughts.
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
I have forgotten the difference between sins and virtues. I end up committing sin in the pretext of being virtuous.
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
I have wandered a lot in the world, but there is shortage of happiness in the heart. I run after happiness and end up getting unhappiness.
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
I am aware that you are the treasure of happiness and joy, I still search for it outside, forgetting about You.
Please tell me the reason of it, O Divine Mother, please don’t keep me in the dark.
Kaka (Satguru Devendra Ghia) is explaining how we lead a delusional life, thinking that we are noble and virtuous and spirituality focused. But the fact is that we continue committing sins under the pretext of being virtuous, driven by our desires and endless thoughts. We keep searching for happiness in outside sources despite knowing that the source of of joy and happiness is within ourselves. Kaka (Satguru Devendra Ghia) is urging us to steer our focus and efforts in the true direction and realign ourselves to travel within to find our divine power of happiness.
|
|