Hymn No. 1592 | Date: 07-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-07
1988-12-07
1988-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13081
ના બની શક્યું હૈયું મારું કોઈનું, ના કોઈનું તો મારું
ના બની શક્યું હૈયું મારું કોઈનું, ના કોઈનું તો મારું હૈયું રહ્યું જ્યાં સ્વાર્થથી ભરેલું મુલાકાતે, મુલાકાતે રચાતા રહ્યા આશાના મિનારા સ્વાર્થે સ્વાર્થે સ્વપ્ન તો તણાતું ગયું કદી હૈયાને નજદીક એ ખેંચી લાવ્યું સ્વાર્થે હૈયાને તો ક્યાંને ક્યાં ભગાડયું રહ્યું સદા સુખની શોધમાં, સુખકાજે રહ્યું તડપતું સ્વાર્થમાં છે સુખ સમજી, સ્વાર્થે રહ્યું તણાતું સ્વાર્થે આશા ખૂબ જગાવી, આશામાં ગયું રાચી સ્વાર્થે સ્વાર્થે ટકરાતા, સ્વપ્ન તો ચૂર થયું સ્વાર્થરહિત છે પ્રભુ, અંતે એ તો સમજાયું ચરણે જાતા એના, સુખશાંતિ ત્યાં એ પામ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na bani shakyum haiyu maaru koinum, na koinu to maaru
haiyu rahyu jya svarthathi bharelum
mulakate, mulakate rachata rahya ashana minara
svarthe svarthe svapna to tanatum gayu
kadi haiyane najyagy shahyane, khenchi
lavadyum sarthatum, khenchi lavadyum sarthatum,
kadi haiyane najyagi, shahyum, khenchi lavadyum
sarthatum, tukhahum, ka, haiyane najyagi, shahyum, khenchi, lavadyum sarthatum, tukhahum, ramadhum, sukhahum, sukhadyum, tukhum che sukh samaji, svarthe rahyu tanatum
svarthe aash khub jagavi, ashamam gayu raachi
svarthe svarthe takarata, svapna to chur thayum
svartharahita che prabhu, ante e to samajayum
charane jaat ena, sukhashanti tya e panyum
|
|