Hymn No. 1596 | Date: 07-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-07
1988-12-07
1988-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13085
શિખરો જોયા જગમાં રે ઘણા, શિખર સાચું તો સમેતશિખરનું
શિખરો જોયા જગમાં રે ઘણા, શિખર સાચું તો સમેતશિખરનું છે જાત્રા એની અનોખી, છે બેસણું ત્યાં વીસ અરિહંતનું છે ધૂળી ત્યાંની રે પવિત્ર, પામ્યા છે સ્પર્શે એ તો અરિહંતોનું જગના ખૂણેખૂણેથી આવે દોડી, નરનારી તો જગ તણા છે ચેતનવંતા તો અણુઓ રે એના, પામી સ્પર્શ અરિહંતોનું ઝિલાશે જાત્રામાં ચેતન, બનશે હૈયું ત્યાં ચેતનવંતું આવે પુનિત યાદો રે એની, પલટાયે પ્રવાહ જીવન તણો હૈયેહૈયું બનશે રે ભાવભર્યું, મળતાં કૃપા તો અરિહંતોની ભાવના ઝરા ત્યાં વ્હેશે હૈયે, હૈયું બને ત્યાં ભાવભર્યું વરસે કૃપા ત્યાં અરિહંતની, છે અનોખું શિખર સમેતશિખરનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shikharo joya jag maa re ghana, shikhara saachu to sametashikharanum
che jatra eni anokhi, che besanum tya visa arihantanum
che dhuli tyanni re pavitra, panya che sparshe e to arihantonum
jag na khunekhunethi aave to dodi
sparshe tanari, naranari arihantonum
jilashe jatramam chetana, banshe haiyu tya chetanavantum
aave punita yado re eni, palataye pravaha jivan tano
haiyehaiyum banshe re bhavabharyum, malta kripa to arihantoni
bhaav na jara tya arihantoni bhaav na jara tya v. haihaium,
chaikhum, tya v.haryum bharyum, chanikhum tya v
|
|