Hymn No. 1598 | Date: 08-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-08
1988-12-08
1988-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13087
પાર્શ્વનાથ પ્રભુ, તપ્યું તપ તમે રે એવું, પદ પામ્યા અરિહંતનું
પાર્શ્વનાથ પ્રભુ, તપ્યું તપ તમે રે એવું, પદ પામ્યા અરિહંતનું દિન વીત્યા ને વર્ષો વીત્યા, યાદ કરે જગ નામ તો પાર્શ્વનાથનું ઝેર હૈયાનું ઓગાળી દીધું, ફણીધરે શિર પર તો છત્ર રે ધર્યું કૃપાભરી દૃષ્ટિ જગ પર તો કરી, જગને તો દૃષ્ટિમાં સમાવી દીધું તપ્યા તપ તો તમે રે એવું, તપને તો ચેતનવંતું કરી દીધું અરિઓને તો મિત્રો રે કીધાં, રહી ના હસ્તી કોઈ અરિઓની હૈયાની હદ તો વિસ્તારી એવી, હૈયે હૈયું હૈયામાં તો ધબકી ગયું દુઃખ દર્દને તો એવું રે દળ્યું, દુઃખ પણ સુખમાં પલટાઈ ગયું જગને જીવનના મેળ એવા મેળવ્યા, જીવન ઊજળું બની રે ગયું સાચા રાહની કેડી કંડારી એવી, જગ સારું એના પર ચાલી રે રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
parshvanatha prabhu, tapyum taap tame re evum, pad panya arihantanum
din vitya ne varsho vitya, yaad kare jaag naam to parshvanathanum
jera haiyanum ogali didhum, phanidhare shira paar to chhatra re dharyu
kripabhari to
drishti to tame re evum, tapane to chetanavantum kari didhu
arione to mitro re kidham, rahi na hasti koi arioni
haiyani hada to vistari evi, haiye haiyu haiya maa to dhabaki gayela
dukh dardane to evu re dalyum, dukh pan gay
sukhama , jivan ujalum bani re gayu
saacha rahani kedi kandari evi, jaag sarum ena paar chali re rahyu
|
|