BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1601 | Date: 10-Dec-1988
   Text Size Increase Font Decrease Font

રહી રહી રહીશ તું જગમાં ક્યાં સુધી રે ક્યાં સુધી

  No Audio

Rahi Rahi Rahish Tu Jagma Kya Sudhi Re Kya Sudhi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1988-12-10 1988-12-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13090 રહી રહી રહીશ તું જગમાં ક્યાં સુધી રે ક્યાં સુધી રહી રહી રહીશ તું જગમાં ક્યાં સુધી રે ક્યાં સુધી
લેશે તું શ્વાસો રે જગમાં, લખાયા હશે ત્યાં સુધી, ત્યાં સુધી
ના ક્ષણ વધશે કે ઘટશે, લખાવી આવ્યો જ્યાં તું ઉપરથી
રહેશે બનતા તો બનાવો, હશે ના કાબૂ એના ઉપર રે તારા
અંધકાર ઘેર્યા જીવનમાં પણ મળશે તેજતણા લિસોટા
અજવાળી જાશે જીવન થોડું, સમજ ઉપરવાળાની છે કૃપા
અસંતોષે સળગી ના જાતો, સળગી જાશે તો જીવન તારું
કરવા છે મહામુલા માનવજીવનના ઉપયોગ અનોખા
દાટ જીવનના વળી જાશે, ક્ષણે ક્ષણે વિકારોએ શમી જાશે
રાખજે સદા અંકુશમાં, એને રાખજે અંકુશમાં એને તો તારા
Gujarati Bhajan no. 1601 by Satguru Devendra Ghia - Kaka
રહી રહી રહીશ તું જગમાં ક્યાં સુધી રે ક્યાં સુધી
લેશે તું શ્વાસો રે જગમાં, લખાયા હશે ત્યાં સુધી, ત્યાં સુધી
ના ક્ષણ વધશે કે ઘટશે, લખાવી આવ્યો જ્યાં તું ઉપરથી
રહેશે બનતા તો બનાવો, હશે ના કાબૂ એના ઉપર રે તારા
અંધકાર ઘેર્યા જીવનમાં પણ મળશે તેજતણા લિસોટા
અજવાળી જાશે જીવન થોડું, સમજ ઉપરવાળાની છે કૃપા
અસંતોષે સળગી ના જાતો, સળગી જાશે તો જીવન તારું
કરવા છે મહામુલા માનવજીવનના ઉપયોગ અનોખા
દાટ જીવનના વળી જાશે, ક્ષણે ક્ષણે વિકારોએ શમી જાશે
રાખજે સદા અંકુશમાં, એને રાખજે અંકુશમાં એને તો તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahi rahi rahisha growth jag maa Kyam Sudhi re Kyam Sudhi
Leshe growth shvaso re jagamam, lakhaya hashe Tyam Sudhi, Tyam Sudhi
na kshana vadhashe ke ghatashe, lakhavi aavyo jya growth upar thi
raheshe Banata to banavo, hashe na kabu ena upar re taara
andhakaar gherya jivanamam pan malashe tejatana lisota
ajavali jaashe jivan thodum, samaja uparavalani che kripa
asantoshe salagi na jato, salagi jaashe to jivan taaru
karva che mahamula manavajivanana upayog anokha
daata jivanana vaali jashe, aankh ane rakamje, ankara, shamje,
ankara, ankara, shamje, ankara, ane rakamje

First...16011602160316041605...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall