1988-12-12
1988-12-12
1988-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13092
ત્રિલોકમાં વસનારી, પળે પળે પ્રગટ થનારી
ત્રિલોકમાં વસનારી, પળે પળે પ્રગટ થનારી
રે માડી, ના સમજમાં આવે રે માડી, કે જગમાં તું ક્યાં નથી રે
અણુ-અણુ તુજથી છે ભરેલા, તેજ કિરણો તુજથી ભરેલા રે - રે માડી...
શાંતિમાં તો તું શાંત રહે, રણભૂમિમાં તું રણચંડી બને રે - રે માડી...
વહેમોની તો તું જડ તોડે, કૃપા જેની ઉપર તો તું રે કરે રે - રે માડી...
દંડ દેવા તું મક્કમ રહે, જગ પર સદા તું કૃપા કરે રે - રે માડી...
જગમાં જ્યારે તો પાપ વધે, અવતાર ત્યારે તું તો ધરે રે - રે માડી...
શીતળ વાયુમાં તું રહે, વિરાટ તોફાનમાં પણ તું વસે રે - રે માડી...
અવાજમાં તો તું રે વસે, તોય અવાજ તારો ના સંભળાયે રે - રે માડી...
તારું કહ્યું જગે કરવું પડે, ભક્તનું કહ્યું તો તું રે કરે રે - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
trilōkamāṁ vasanārī, palē palē pragaṭa thanārī
rē māḍī, nā samajamāṁ āvē rē māḍī, kē jagamāṁ tuṁ kyāṁ nathī rē
aṇu-aṇu tujathī chē bharēlā, tēja kiraṇō tujathī bharēlā rē - rē māḍī...
śāṁtimāṁ tō tuṁ śāṁta rahē, raṇabhūmimāṁ tuṁ raṇacaṁḍī banē rē - rē māḍī...
vahēmōnī tō tuṁ jaḍa tōḍē, kr̥pā jēnī upara tō tuṁ rē karē rē - rē māḍī...
daṁḍa dēvā tuṁ makkama rahē, jaga para sadā tuṁ kr̥pā karē rē - rē māḍī...
jagamāṁ jyārē tō pāpa vadhē, avatāra tyārē tuṁ tō dharē rē - rē māḍī...
śītala vāyumāṁ tuṁ rahē, virāṭa tōphānamāṁ paṇa tuṁ vasē rē - rē māḍī...
avājamāṁ tō tuṁ rē vasē, tōya avāja tārō nā saṁbhalāyē rē - rē māḍī...
tāruṁ kahyuṁ jagē karavuṁ paḍē, bhaktanuṁ kahyuṁ tō tuṁ rē karē rē - rē māḍī...
|
|