1988-12-13
1988-12-13
1988-12-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13093
ગઈ ક્ષણ જે વીતી, એ તો વીતી ગઈ
ગઈ ક્ષણ જે વીતી, એ તો વીતી ગઈ
ના એ હાથમાં રહી, ના એ તો હાથમાં રહી
રાહ જોઈ ક્ષણની, ક્યારે આવી, ક્યારે ચાલી ગઈ
દઈ અનુભવ કંઈક, એ તો ચાલી રે ગઈ
લઈ અનુભવ, રાહ તો આગળ ચાલવી રહી
દરેક ક્ષણ, કહાની એની કહેતી રે ગઈ
કહાની કદી, આંખમાં આંસુ વહાવી રે ગઈ
કહાની કદી હૈયે આનંદ તો આપતી ગઈ
ક્ષણના અણુ-અણુ, જીવન બનાવતી ગઈ
ભેદ નાના મોટાના, સદા એ વીસરી ગઈ
જીવન સદા ક્ષણની સારરૂપ બનતી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ગઈ ક્ષણ જે વીતી, એ તો વીતી ગઈ
ના એ હાથમાં રહી, ના એ તો હાથમાં રહી
રાહ જોઈ ક્ષણની, ક્યારે આવી, ક્યારે ચાલી ગઈ
દઈ અનુભવ કંઈક, એ તો ચાલી રે ગઈ
લઈ અનુભવ, રાહ તો આગળ ચાલવી રહી
દરેક ક્ષણ, કહાની એની કહેતી રે ગઈ
કહાની કદી, આંખમાં આંસુ વહાવી રે ગઈ
કહાની કદી હૈયે આનંદ તો આપતી ગઈ
ક્ષણના અણુ-અણુ, જીવન બનાવતી ગઈ
ભેદ નાના મોટાના, સદા એ વીસરી ગઈ
જીવન સદા ક્ષણની સારરૂપ બનતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gaī kṣaṇa jē vītī, ē tō vītī gaī
nā ē hāthamāṁ rahī, nā ē tō hāthamāṁ rahī
rāha jōī kṣaṇanī, kyārē āvī, kyārē cālī gaī
daī anubhava kaṁīka, ē tō cālī rē gaī
laī anubhava, rāha tō āgala cālavī rahī
darēka kṣaṇa, kahānī ēnī kahētī rē gaī
kahānī kadī, āṁkhamāṁ āṁsu vahāvī rē gaī
kahānī kadī haiyē ānaṁda tō āpatī gaī
kṣaṇanā aṇu-aṇu, jīvana banāvatī gaī
bhēda nānā mōṭānā, sadā ē vīsarī gaī
jīvana sadā kṣaṇanī sārarūpa banatī gaī
|
|