Hymn No. 1605 | Date: 15-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-15
1988-12-15
1988-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13094
જીત જગત પરની હશે એ જીત, પ્રારબ્ધ કે પુરુષાર્થની
જીત જગત પરની હશે એ જીત, પ્રારબ્ધ કે પુરુષાર્થની જીત તારા મન પરની, હશે એ જીત તો જગમાં રે સાચી હોયે બેડી લોખંડની ભલે ભારી, બનશે સહેલી તોડવી કે ખોલવી બને અઘરી તો તોડવી, જગમાં તો બેડી રે કર્મની હશે પાંજરું ભલે સોનાનું, દેશે તોયે એ મુક્તિને રૂંધી છે મજા તો જગમાં, એક જ સાચી, બની મુક્ત મુક્તિ મહાલવાની પૂજાયે સાગરતો જગમાં, બની વિનાશ ખારાશ જગની સમાવી પૂજાયે છે રે સંત તો જગમાં, સમાવે હૈયામાં, સહુને એકસરખા ગુણગાન ના શોભે મુક્તિના, કદી વિકારોથી બંધાઈને મુક્તિના શ્વાસ કાજે, તડપતા હૈયાને મુક્તિના શ્વાસે ભરી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jita jagat parani hashe e jita, prarabdha ke purusharthani
jita taara mann parani, hashe e jita to jag maa re sachi
hoye bedi lokhandani bhale bhari, banshe saheli todavi ke kholavi
bane aghari to todavi, bane jag maa to bedi re
karmumani, deshale pan e muktine rundhi
che maja to jagamam, ek j sachi, bani mukt mukti mahalavani
pujaye sagarato jagamam, bani vinasha kharasha jag ni samavi
pujaye che re santa to jagamam, samave haiyama shokti, sahune mukti
kuotha kuothina, band vasarakha gunagukti
kuktina kukti kuktina muktina kuktina muktina muktina muktina muktina haiyane muktina shvase bhari deje
|
|