BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1606 | Date: 17-Dec-1988
   Text Size Increase Font Decrease Font

પૂછયું તને ઘણું ઘણું રે માડી, તેં કંઈ તો કહ્યું નહીં

  No Audio

Puchyu Tane Ghadu Ghadu Re Madi, Te Kai Toh Kahyu Nahi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-12-17 1988-12-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13095 પૂછયું તને ઘણું ઘણું રે માડી, તેં કંઈ તો કહ્યું નહીં પૂછયું તને ઘણું ઘણું રે માડી, તેં કંઈ તો કહ્યું નહીં
કહ્યું તે મને જે ઘણું ઘણું, જે મેં સાંભળ્યું નહીં
ભૂલ કહું એને રે મારી, કે કહું એને અહં મારું
પૂજું તને રાતદિન રે માતા, રાત દિન તો જોયા નહિ
સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, એ તો તેં કહ્યું નહિ
ગણું એને સ્વાર્થ રે મારો, કે કહું એને અજ્ઞાન મારું
ખુશામત કીધી જગમાં ઘણી, મળ્યું એ તો ટક્યું નહિ
રીઝવવી કેમ તને રે માતા, એ તો હું જાણું નહિ
આને એકરાર ગણું મારો, કે સ્વાર્થની શરૂઆત કહું
જાણું આગળ તો છે ખાડા, પગ મારા તોયે અટકે નહિ
પડું એમાં હું તો માડી, ભૂલ તોયે સમજું નહિ
પ્રારબ્ધ એને ગણું મારું માડી, કે તારી માયા ગણું
Gujarati Bhajan no. 1606 by Satguru Devendra Ghia - Kaka
પૂછયું તને ઘણું ઘણું રે માડી, તેં કંઈ તો કહ્યું નહીં
કહ્યું તે મને જે ઘણું ઘણું, જે મેં સાંભળ્યું નહીં
ભૂલ કહું એને રે મારી, કે કહું એને અહં મારું
પૂજું તને રાતદિન રે માતા, રાત દિન તો જોયા નહિ
સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું, એ તો તેં કહ્યું નહિ
ગણું એને સ્વાર્થ રે મારો, કે કહું એને અજ્ઞાન મારું
ખુશામત કીધી જગમાં ઘણી, મળ્યું એ તો ટક્યું નહિ
રીઝવવી કેમ તને રે માતા, એ તો હું જાણું નહિ
આને એકરાર ગણું મારો, કે સ્વાર્થની શરૂઆત કહું
જાણું આગળ તો છે ખાડા, પગ મારા તોયે અટકે નહિ
પડું એમાં હું તો માડી, ભૂલ તોયે સમજું નહિ
પ્રારબ્ધ એને ગણું મારું માડી, કે તારી માયા ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
puchhayum taane ghanu ghanum re maadi, te kai to kahyu nahi
kahyu te mane je ghanu ghanum, je me sambhalyum nahi
bhul kahum ene re mari, ke kahum ene aham maaru
pujum taane ratadina re mata, raat din to joya nahi
svikaryum, e to te kahyu nahi
ganum ene swarth re maro, ke kahum ene ajnan maaru
khushamata kidhi jag maa ghani, malyu e to takyum nahi
rijavavi kem taane re mata, e to hu janu nahi
ane ekaraar ganum maro, ke svarthani
chheu khada, pag maara toye atake nahi
padum ema hu to maadi, bhul toye samajum nahi
prarabdha ene ganum maaru maadi, ke taari maya ganum

First...16061607160816091610...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall