BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1609 | Date: 21-Dec-1988
   Text Size Increase Font Decrease Font

જવાનીએ જોશમાં, ભૂલો કરી નાખી ઘણી

  No Audio

Javaniye Joshma, Bhulo Kari Nakhi Ghadi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-12-21 1988-12-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13098 જવાનીએ જોશમાં, ભૂલો કરી નાખી ઘણી જવાનીએ જોશમાં, ભૂલો કરી નાખી ઘણી
બુઢાપાએ કિંમત તો એની ચૂકવવી રે પડી
ક્રોધે તો કાબૂ તોડી, અગ્નિ વરસાવી દીધી
મનને પસ્તાવામાં એને દીધી તો ડુબાડી
વૈરની જ્વાળા હૈયામાં, કાબૂ બહાર જ્યાં બની
ગઈ હૈયાને એ જલાવી, આંખમાં અગ્નિ વરસાવી
કામવાસનાએ તૃપ્તિ કાજે તો દોડાદોડી કરી
શાંત હૈયાને, અશાંતિમાં એ તો ગઈ ઘસડી
ઇર્ષ્યા તો નયનોમાં આવીને ગઈ રે વસી
સાચી સમજને વિવેકને, ઠેસ એણે લગાવી
ખોટી ઝંખના, ખોટા ભાવો, હૈયાને ગયા હચમચાવી
ના આવ્યું કંઈ હાથમાં, મળી સમયની બરબાદી
સુખદુઃખની સ્થિતિ તો રહે સદાયે ફરતી
મનની શાંતિ વિના, જગમાં સંભવે ના મુક્તિ
Gujarati Bhajan no. 1609 by Satguru Devendra Ghia - Kaka
જવાનીએ જોશમાં, ભૂલો કરી નાખી ઘણી
બુઢાપાએ કિંમત તો એની ચૂકવવી રે પડી
ક્રોધે તો કાબૂ તોડી, અગ્નિ વરસાવી દીધી
મનને પસ્તાવામાં એને દીધી તો ડુબાડી
વૈરની જ્વાળા હૈયામાં, કાબૂ બહાર જ્યાં બની
ગઈ હૈયાને એ જલાવી, આંખમાં અગ્નિ વરસાવી
કામવાસનાએ તૃપ્તિ કાજે તો દોડાદોડી કરી
શાંત હૈયાને, અશાંતિમાં એ તો ગઈ ઘસડી
ઇર્ષ્યા તો નયનોમાં આવીને ગઈ રે વસી
સાચી સમજને વિવેકને, ઠેસ એણે લગાવી
ખોટી ઝંખના, ખોટા ભાવો, હૈયાને ગયા હચમચાવી
ના આવ્યું કંઈ હાથમાં, મળી સમયની બરબાદી
સુખદુઃખની સ્થિતિ તો રહે સદાયે ફરતી
મનની શાંતિ વિના, જગમાં સંભવે ના મુક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
javanie joshamam, bhulo kari nakhi ghani
budhapae kimmat to eni chukavavi re padi
krodhe to kabu todi, agni varasavi didhi
mann ne pastavamam ene didhi to dubadi
vairani jvala
haiyamam, kabadiu bahaar jya
ankani giptai haiye
shant haiyane, ashanti maa e to gai ghasadi
irshya to nayano maa aavine gai re vasi
sachi samajane vivekane, thesa ene lagavi
khoti jankhana, khota bhavo, haiyane gaya hachamachavi
na avyum kai hatukhamam, mali man samay ni
barabhan sadani jaani stani shayhiti
shani phamati, raani stani phamati, shani stuharuha sambhave na mukti




First...16061607160816091610...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall