Hymn No. 4631 | Date: 12-Apr-1993
|
|
Text Size |
 |
 |
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી
Che Tyagano Mahima, Jagatama Re Bhari, Che Tyagano Mahima To Bhari
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-04-12
1993-04-12
1993-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=131
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી
છે ત્યાગનો મહિમા, જગતમાં રે ભારી, છે ત્યાગનો મહિમા તો ભારી સમજાયું નહીં જીવનમાં જ્યાં શું ત્યાગવું, ત્યાં જીવનમાં તો શું ત્યાગવું શાસ્ત્રો, પુરાણો, ભક્તોએ અને સંતોએ, બિરદાવ્યો ત્યાગને તો જીવનમાં ત્યાગ્યું જીવનમાં જે, ફૂંક્યા બણગા એના જ્યાં, ત્યાગ ઉપર પાણી ફરી વળ્યું અણીશુદ્ધ ત્યાગ જન્માવે ના વિપરીત ભાવો, જન્મે ના ત્યાં ખોટા રે ભાવો દેખાદેખીથી કે ચડસાચડસીથી, થાય જ્યાં ત્યાગ, ત્યાગનું તેજ એમાં રે ઘટયું કરતા ત્યાગ, મન જ્યાં સંકુચિત બન્યું, ત્યાગ પર તો ત્યાં પાણી ફરી વળ્યું જરૂરિયાત નથી જીવનમાં જેની, ત્યાગ્યું જ્યાં એને, ત્યાગ ના એને તો ગણવું ત્યાગના જીવનમાં જ્યાં બીજું પ્રવેશ્યું, જાણી લો, બકરી કાઢતા ઊંટ પ્રવેશ્યું વિચાર ના પાછો જ્યાં એનો આવે, અહં ના એનો જાગે, ત્યાગવું ત્યાં સાર્થક થયું અન્યના સુખ કાજે જીવનમાં જ્યાં ત્યાગ્યું, અભિમાન ના જાગ્યું, ત્યાગવું સાર્થક બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tyagano mahima, jagat maa re bhari, che tyagano mahima to bhari
samajayum nahi jivanamam jya shu tyagavum, tya jivanamam to shu tyagavum
shastro, purano, bhaktoe ane santoe, bhaktoe ane santya, junkany junky, junky jamagy upamaga, junkany, junkany, junky jamagya
, phara phaga, phara, panadavyo, jeyagiv valyum
anishuddha tyaga janmave na viparita bhavo, janme na tya khota re bhavo
dekhadekhithi ke chadasachadasithi, thaay jya tyaga, tyaganum tej ema re ghatayum
karta tyaga, mann jya to sankuchita tyaga, mann jya to tyamyi phany, mann jya to tyamyi phany, tyamy jarum tyamyi, tyamyi phany, tyamyi phany, tyamyi, tyamyi phany, tyamyi pari, tyamyi phany,
tyamyi, tyamy jaag , tyaga na ene to ganavum
tyagana jivanamam jya biju praveshyum, jaani lo, bakari kadhata unta praveshyum
vichaar na pachho jya eno ave, aham na eno hunt, tyagavum tya sarthak thayum
anyana sukh kaaje jivanamam jya tyagyum, abhiman na jagyum, tyagavum sarthak banyu
|