Hymn No. 1613 | Date: 22-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-22
1988-12-22
1988-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13102
જઈ, જઈ, જઈશ તું ક્યાં વાસ તો એનો બધે છે
જઈ, જઈ, જઈશ તું ક્યાં વાસ તો એનો બધે છે કરી, કરી, કરીશ તું કેટલું, જ્યાં ધાર્યું તો એનું થાય છે લઈ, લઈ, લઈશ તું કેટલું, જ્યાં હાથ તો તારા નાના છે બોલી, બોલી, બોલીશ તું કેટલું, જ્યાં થાક એમાં લાગે છે ઊંઘી, ઊંઘી, ઊંઘીશ તું કેટલું, જ્યાં જાગૃતિ જાગી જાય છે છુપાવી, છુપાવી, છુપાવીશ કેટલું, જ્યાં એ બધું જાણે છે કરીશ પ્રણામ તો જ્યાં જ્યાં, પ્રણામ બધા એને પહોંચે છે શરૂ, શરૂ, કરીશ તું ક્યાંથી, જ્યાં શરૂઆત એનાથી થાય છે અંત, અંત, મળશે તને ક્યાંથી, જ્યાં સહુનો અંત એમાં થાય છે દર્શન, દર્શન, બીજા કરે શાને, દર્શન સહુના એમાં થાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jai, jai, jaish tu kya vaas to eno badhe che
kari, kari, karish tu ketalum, jya dharyu to enu thaay che
lai, lai, laish tu ketalum, jya haath to taara nana che
boli, boli, bolisha tu ketalum, jya thaak ema laage che
unghi, unghi, unghisha tu ketalum, jya jagriti jaagi jaay che
chhupavi, chhupavi, chhupavisha ketalum, jya e badhu jaane che
karish pranama to jya jyam, pranama badha ene pahonche che
sharu, sharu, ene pahonche che sharu, sharu, karish thaay che
anta, anta, malashe taane kyanthi, jya sahuno anta ema thaay che
darshana, darshana, beej kare shane, darshan sahuna ema thaay che
|