Hymn No. 1614 | Date: 22-Dec-1988
|
|
Text Size |
 |
 |
સુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું
Sukhdukhma Re, Hu Sam Rahu, Re Madi Joje, Har Halatma Hu Mast Rahu
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1988-12-22
1988-12-22
1988-12-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13103
સુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું
સુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું તારી યાદે યાદે રે હું મારું હૈયું ભરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારા ગુણે ગુણે ગુલતાન બનું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારી કૃપા કે કોપને હું હૈયે ધરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું અંતરથી, અંદર બહાર અંતર ના ધરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું
https://www.youtube.com/watch?v=Fu92mBFxW-Q
Satguru Shri Devendra Ghia (Kaka)
સુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું તારી યાદે યાદે રે હું મારું હૈયું ભરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારા ગુણે ગુણે ગુલતાન બનું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારી કૃપા કે કોપને હું હૈયે ધરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું અંતરથી, અંદર બહાર અંતર ના ધરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sukh dukh maa re, hu sam rahum, re maadi joje, haar halatamam hu masta rahu
taari yade yade re hu maaru haiyu bharum, re maadi, joje haar halatamam hu masta rahu
taara gune gune gulatana banum re maadi, joje haar halatamam
mastahum nishphalatamam saad sthir rahum, re maadi, joje haar halatamam hu masta rahu
taari kripa ke kopane hu haiye dharum, re maadi, joje haar halatamam hu masta rahu
bhari bhari dagala taari paase pahonchum, re maadi, joje haar masthara
hal bahaar antar na dharum re maadi, joje haar halatamam hu masta rahu
aankh bandh karum, darshan tya taaru karu re maadi, joje haar halatamam hu masta rahu
na janu maya tari, basa ek hu taane janu re maadi, joje haar halatamam hu masta rahu
સુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહુંસુખદુઃખમાં રે, હું સમ રહું, રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું તારી યાદે યાદે રે હું મારું હૈયું ભરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારા ગુણે ગુણે ગુલતાન બનું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું તારી કૃપા કે કોપને હું હૈયે ધરું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું, રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું અંતરથી, અંદર બહાર અંતર ના ધરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું1988-12-22https://i.ytimg.com/vi/Fu92mBFxW-Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Fu92mBFxW-Q
|