BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1619 | Date: 26-Dec-1988
   Text Size Increase Font Decrease Font

તકદીર ના હોયે ના મળે, ફરિયાદ એની શી કરવી

  No Audio

Taqdeer Na Hoye Na Male, Phariyad Aeni Shi Karvi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-12-26 1988-12-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13108 તકદીર ના હોયે ના મળે, ફરિયાદ એની શી કરવી તકદીર ના હોયે ના મળે, ફરિયાદ એની શી કરવી
હાથમાં હોયે જે ના રહે, ગણતરી એની શી કરવી
કરતા મહેનત દિલથી, ફળ આઘુંને આઘું જો રહે
નિરાશામાં ત્યારે જો ડૂબી જવાયે, ત્યારે એને ગણવું શું
કાર્યો થાયે અજાણતા અજાણ્યાથી, ત્યારે એને સમજવું શું
સાથ ગણેલું ભી જો પાર ના પડે, તેને ત્યારે કહેવું શું
સ્વપ્નમાં તો ચિન્હો મળે, જાગૃતમાં એ આવી મળે
જાગૃતમાં જોયેલું લુપ્ત બને, તેને ત્યારે કહેવું શું
Gujarati Bhajan no. 1619 by Satguru Devendra Ghia - Kaka
તકદીર ના હોયે ના મળે, ફરિયાદ એની શી કરવી
હાથમાં હોયે જે ના રહે, ગણતરી એની શી કરવી
કરતા મહેનત દિલથી, ફળ આઘુંને આઘું જો રહે
નિરાશામાં ત્યારે જો ડૂબી જવાયે, ત્યારે એને ગણવું શું
કાર્યો થાયે અજાણતા અજાણ્યાથી, ત્યારે એને સમજવું શું
સાથ ગણેલું ભી જો પાર ના પડે, તેને ત્યારે કહેવું શું
સ્વપ્નમાં તો ચિન્હો મળે, જાગૃતમાં એ આવી મળે
જાગૃતમાં જોયેલું લુપ્ત બને, તેને ત્યારે કહેવું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
takadīra nā hōyē nā malē, phariyāda ēnī śī karavī
hāthamāṁ hōyē jē nā rahē, gaṇatarī ēnī śī karavī
karatā mahēnata dilathī, phala āghuṁnē āghuṁ jō rahē
nirāśāmāṁ tyārē jō ḍūbī javāyē, tyārē ēnē gaṇavuṁ śuṁ
kāryō thāyē ajāṇatā ajāṇyāthī, tyārē ēnē samajavuṁ śuṁ
sātha gaṇēluṁ bhī jō pāra nā paḍē, tēnē tyārē kahēvuṁ śuṁ
svapnamāṁ tō cinhō malē, jāgr̥tamāṁ ē āvī malē
jāgr̥tamāṁ jōyēluṁ lupta banē, tēnē tyārē kahēvuṁ śuṁ
First...16161617161816191620...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall