Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1627 | Date: 31-Dec-1988
નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)
Nayanō bharī bharī rē māḍī, tanē nīrakhavā dē (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1627 | Date: 31-Dec-1988

નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)

  Audio

nayanō bharī bharī rē māḍī, tanē nīrakhavā dē (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-12-31 1988-12-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13116 નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2) નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)

પલકનો વિયોગ રે માડી, એમાં તો ના પડવા દે (2)

કહેવું છે ખૂબ માડી, આજ મને તો કહેવા દે

સંકેલી લે બે ઘડી માયા તારી, મજા સાચી લેવા દે

ભરાઈ ગયું છે ખૂબ હૈયું મારું, આજ ખાલી એને કરવા દે

ભરી ભરી હૈયામાં યાદો તારી, યાદમાં હવે ડૂબવા દે

હૈયું રહ્યું છે કૂદી, તુજમાં જાવું છે ડૂબી, જગ બધું ભૂલવા દે

રહ્યો છે પડદો વચ્ચે, આજે તો એને ચીરવા દે

ફર્યો છું ખૂબ, થાક્યો છું ખૂબ, શાંતિ હવે ધરવા દે

રહેવું નથી બીજે ક્યાંય, રહેવું તારી પાસે, ચરણમાં હવે રહેવા દે
https://www.youtube.com/watch?v=Gd5y-XMA6RU
View Original Increase Font Decrease Font

નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)

પલકનો વિયોગ રે માડી, એમાં તો ના પડવા દે (2)

કહેવું છે ખૂબ માડી, આજ મને તો કહેવા દે

સંકેલી લે બે ઘડી માયા તારી, મજા સાચી લેવા દે

ભરાઈ ગયું છે ખૂબ હૈયું મારું, આજ ખાલી એને કરવા દે

ભરી ભરી હૈયામાં યાદો તારી, યાદમાં હવે ડૂબવા દે

હૈયું રહ્યું છે કૂદી, તુજમાં જાવું છે ડૂબી, જગ બધું ભૂલવા દે

રહ્યો છે પડદો વચ્ચે, આજે તો એને ચીરવા દે

ફર્યો છું ખૂબ, થાક્યો છું ખૂબ, શાંતિ હવે ધરવા દે

રહેવું નથી બીજે ક્યાંય, રહેવું તારી પાસે, ચરણમાં હવે રહેવા દે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nayanō bharī bharī rē māḍī, tanē nīrakhavā dē (2)

palakanō viyōga rē māḍī, ēmāṁ tō nā paḍavā dē (2)

kahēvuṁ chē khūba māḍī, āja manē tō kahēvā dē

saṁkēlī lē bē ghaḍī māyā tārī, majā sācī lēvā dē

bharāī gayuṁ chē khūba haiyuṁ māruṁ, āja khālī ēnē karavā dē

bharī bharī haiyāmāṁ yādō tārī, yādamāṁ havē ḍūbavā dē

haiyuṁ rahyuṁ chē kūdī, tujamāṁ jāvuṁ chē ḍūbī, jaga badhuṁ bhūlavā dē

rahyō chē paḍadō vaccē, ājē tō ēnē cīravā dē

pharyō chuṁ khūba, thākyō chuṁ khūba, śāṁti havē dharavā dē

rahēvuṁ nathī bījē kyāṁya, rahēvuṁ tārī pāsē, caraṇamāṁ havē rahēvā dē
Scan Image

Gujarati Bhajan no. 1627 by Satguru Devendra Ghia - Kaka

નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)નયનો ભરી ભરી રે માડી, તને નીરખવા દે (2)

પલકનો વિયોગ રે માડી, એમાં તો ના પડવા દે (2)

કહેવું છે ખૂબ માડી, આજ મને તો કહેવા દે

સંકેલી લે બે ઘડી માયા તારી, મજા સાચી લેવા દે

ભરાઈ ગયું છે ખૂબ હૈયું મારું, આજ ખાલી એને કરવા દે

ભરી ભરી હૈયામાં યાદો તારી, યાદમાં હવે ડૂબવા દે

હૈયું રહ્યું છે કૂદી, તુજમાં જાવું છે ડૂબી, જગ બધું ભૂલવા દે

રહ્યો છે પડદો વચ્ચે, આજે તો એને ચીરવા દે

ફર્યો છું ખૂબ, થાક્યો છું ખૂબ, શાંતિ હવે ધરવા દે

રહેવું નથી બીજે ક્યાંય, રહેવું તારી પાસે, ચરણમાં હવે રહેવા દે
1988-12-31https://i.ytimg.com/vi/Gd5y-XMA6RU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Gd5y-XMA6RU

First...162716281629...Last