Hymn No. 1631 | Date: 05-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-05
1989-01-05
1989-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13120
અધિકાર માંગતા પહેલાં, સાચો અધિકારી તું બન
અધિકાર માંગતા પહેલાં, સાચો અધિકારી તું બન લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન વૈર કરવા પહેલાં રે, સાચો વેરી તું બન દેતા દાન પહેલાં રે, સાચો દાની તું બન ભક્તિ કરવા પહેલાં રે, સાચો ભક્ત તું બન ફળ મેળવવા પહેલાં રે, સાચો ધૈર્યવાન તું બન સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન
https://www.youtube.com/watch?v=ruaf_RdXSWI
Satguru Shri Devendra Ghia (Kaka)
અધિકાર માંગતા પહેલાં, સાચો અધિકારી તું બન લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન વૈર કરવા પહેલાં રે, સાચો વેરી તું બન દેતા દાન પહેલાં રે, સાચો દાની તું બન ભક્તિ કરવા પહેલાં રે, સાચો ભક્ત તું બન ફળ મેળવવા પહેલાં રે, સાચો ધૈર્યવાન તું બન સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adhikara mangata pahelam, saacho adhikari tu bana
leva pahelam to tum, saacho layaka to bana
karta prem pahelam, saacho premi tu bana
vair karva pahelam re, saacho veri tu bana
deta daan pahelam re, saacho dani tu bana
bhakti karva pahelam re tu bana
phal melavava pahelam re, saacho dhairyavana tu bana
saacho sukhi banava re, tu saad santoshi to bana
karva bachva anyano re, tu shauryavana to bana
sachi mitrata melavava re, tu saacho mitra to bana
darshan prabhu na karva re, tu bana vihvala
અધિકાર માંગતા પહેલાં, સાચો અધિકારી તું બનઅધિકાર માંગતા પહેલાં, સાચો અધિકારી તું બન લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન વૈર કરવા પહેલાં રે, સાચો વેરી તું બન દેતા દાન પહેલાં રે, સાચો દાની તું બન ભક્તિ કરવા પહેલાં રે, સાચો ભક્ત તું બન ફળ મેળવવા પહેલાં રે, સાચો ધૈર્યવાન તું બન સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન1989-01-05https://i.ytimg.com/vi/ruaf_RdXSWI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ruaf_RdXSWI
|