Hymn No. 1634 | Date: 07-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-07
1989-01-07
1989-01-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13123
રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી
રચ્યા-પચ્યા છીએ માયામાં તારી, કરજે કૃપા તારી રે માડી અગમચેતીના એંધાણ તારા, હવે તો અમને આપી દેજે સંસાર તોફાને ઘેરાયા ભારી, બચાવજે એમાંથી રે માડી - અગમ... વૃત્તિના પુરે તણાઈયે ભારી, રક્ષણ કરજે રે માડી - અગમ... વ્યવહારિક વાત ન ચાલે તારી પાસ, ભાવ ભરી દેજે રે માડી - અગમ... વિકારોના દોર બંધાયા ઝાઝા, ના ચાલે બચાવ એમાં અમારા - અગમ... અંધારે રહ્યા અમે અટવાતા, પ્રકાશ પાથરજે તારા રે માડી - અગમ... વેરના અગ્નિ ભર્યા હૈયે અમારા, કરજે પ્રેમથી શીતળ રે માડી - અગમ... અહંકારનો ભર્યો છે ભાર ભારી, ચરણમાં કરવા દેજે રે ખાલી - અગમ... દર્શનની પ્યાસ જગાવી, કરી કૃપા, દેજે એ રે બુઝાવી - અગમ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rachya-pachya chhie maya maa tari, taari karje kripa re maadi
agamachetina endhana tara, have to amane aapi deje
sansar Tophane gheraya bhari, bachavaje ema thi re maadi - agama ...
vrittina pure tanaiye bhari, rakshan karje re maadi - agama ...
Vyavaharika vaat na chale taari pasa, bhaav bhari deje re maadi - agama ...
vikaaro na dora bandhaya jaja, na chale bachva ema amara - agama ...
andhare rahya ame atavata, prakash patharje taara re maadi - agama ...
verana agni bharya haiye amara, karje prem thi shital re maadi - agama ...
ahankarano bharyo che bhaar bhari, charan maa karva deje re khali - agama ...
darshanani pyas jagavi, kari kripa, deje e re bujhavi - agama ...
|
|