Hymn No. 1639 | Date: 09-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-09
1989-01-09
1989-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13128
ભાવ કેરી દોરીએ બાંધીને હિંચકો, હિંચજે તું ઊંચે આકાશ
ભાવ કેરી દોરીએ બાંધીને હિંચકો, હિંચજે તું ઊંચે આકાશ પાપ કેરી, તારી ધરતીને છોડી, ઊઠી ઉપર, તું હિંચજે આકાશ પગ નીચેની તારી, ભૂલીને ધરતી, ઊઠી ઉપર હિંચજે તું વારંવાર મુક્ત આકાશની મ્હાણી લે મજા, હોયે ભલે એ ક્ષણવાર શ્રદ્ધા કેરી દોરી બાંધીને સાથ, થાજે ધીરજ ઉપર સવાર જોજે ફરી ના પાછો નીચે પડતો, જ્યાં ઉપર ચડયો એકવાર સમતુલન તારું ના જાજે ગુમાવી, હશે હવા ત્યાં અપાર લપસણી નીચેની ધરતી પર લપસ્યો છે તું વારંવાર લાગશે ધક્કા વચ્ચે ખૂબ, લાગશે એ તો વારંવાર ઉપર નહીં સાલે એકલતા, હશે સાથે તારો કિરતાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav keri dorie bandhi ne hinchako, hinchaje tu unche akasha
paap keri, taari dharatine chhodi, uthi upara, tu hinchaje akasha
pag nicheni tari, bhuli ne dharati, uthi upar hinchaje tu varam vaar
mukt akashani nhani kavara eaddiatha bande, horiathani nhani le maja,
shrimp , thaje dhiraja upar savara
joje phari na pachho niche padato, jya upar chadyo ekavara
samatulana taaru na jaje gumavi, hashe hava tya apaar
lapasani nicheni dharati paar lapasyo che tu varam vaar
lagamashe dhakka has vachhe khub nah, satim laghe to
sale toim taaro kiratara
|