Hymn No. 1647 | Date: 13-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-13
1989-01-13
1989-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13136
જોઈ તારી માયા રે માડી, વધુ હવે જોવી નથી
જોઈ તારી માયા રે માડી, વધુ હવે જોવી નથી ડૂબ્યો તારી માયામાં માડી, વધુ હવે ડૂબવું નથી કીધા ચૂર અભિમાન મારા, ભુલાવ્યા ભાન મારા - ડૂબ્યો... રાખીશ જ્યાં હૈયે એને ભરી, રહેશે દૂર તું મુજથી - ડૂબ્યો ન કરવાનું કર્યું ઘણું, ને કરવાનું તો કંઈ કર્યું નથી - ડૂબ્યો... થાક્યો એમાં ઘણો રે હું, વધુ હવે તો થાકવું નથી - ડૂબ્યો... તું છે એક સાચી, જગ છે મિથ્યા, બીજું સમજવું નથી - ડૂબ્યો... કંઈક કામ લાગ્યા કર્મો, કંઈક મળે, બીજા કોઈનું કામ નથી - ડૂબ્યો... સત્તા ચાલે તારી, ના ચાલે બીજાની, તારી સત્તા વિના નમવું નથી - ડૂબ્યો... મુક્ત તું છે માડી, દેજે મુક્તિ સાચી, મુક્તિ વિના બીજું જોઈતું નથી - ડૂબ્યો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joi taari maya re maadi, Vadhu have Jovi nathi
dubyo taari maya maa maadi, Vadhu have dubavum nathi
kidha chur Abhimana mara, bhulavya Bhana maara - dubyo ...
rakhisha jya Haiye ene bhari, raheshe dur growth mujathi - dubyo
na karavanům karyum ghanum, ne karavanum to kai karyum nathi - dubyo ...
thaakyo ema ghano re hum, vadhu have to thakavum nathi - dubyo ...
tu che ek sachi, jaag che mithya, biju samajavum nathi - dubyo ...
kaik kaam laagya karmo, kaik male , beej koinu kaam nathi - dubyo ...
satta chale tari, na chale bijani, taari satta veena namavum nathi - dubyo ...
mukt tu che maadi, deje mukti sachi, mukti veena biju joitum nathi - dubyo ...
|