Hymn No. 1652 | Date: 16-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-16
1989-01-16
1989-01-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13141
કરજે જીવનમાં હિંમતથી મુસીબતોનો તો સામનો
કરજે જીવનમાં હિંમતથી મુસીબતોનો તો સામનો છે એ તો તારા જ કર્મોનો, તો સર્જેલો ગોટાળો ના કાઢજે દોષ, એમાં રે તું તો અન્યનો - છે... ભૂલ્યો રાહ, ગણતરી કે માયામાં લપટાયો - છે... ના લમણે દઈ હાથ, એમાં રે તું બેસતો - છે... ના હતાશ, નિરાશ, એમાં રે કદી તું થાતો - છે... પડશે તૂટી ના મુસીબતો, ક્યાંથી આગળ વધવાનો - છે... મક્કમતાથી તૂટશે મુસીબતો, માર્ગ મોકળો થવાનો - છે... ધરી ધીરજ રાખી હિંમત, કરજે એનો સામનો - છે... કરી ચિત્ત શાંત, કરજે વિચાર તું એના ઉપાયનો - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karje jivanamam himmatathi musibato no to samano
che e to taara j karmono, to sarjelo gotalo
na kadhaje dosha, ema re tu to anyano - che ...
bhulyo raha, ganatari ke maya maa lapatayo - che ...
na lamane dai hatha, ema re tu besato - che ...
na hatasha, nirasha, ema re kadi tu thaato - che ...
padashe tuti na musibato, kyaa thi aagal vadhavano - che ...
makkamatathi tutashe musibato, maarg mokalo thavano - che ...
dhari dhiraja rakhi himmata , karje eno samano - che ...
kari chitt shanta, karje vichaar tu ena upayano - che ...
|
|