Hymn No. 1656 | Date: 19-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-19
1989-01-19
1989-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13145
ભજે તને કોઈ અલ્લાહ કહી, ભજે તને કોઈ માતા ગણી
ભજે તને કોઈ અલ્લાહ કહી, ભજે તને કોઈ માતા ગણી તારી શક્તિમાં, ફરક તેથી તો કાંઈ પડશે નહીં ભજે તને કોઈ પિતા ગણી, ભજે તને કોઈ માતા ગણી તારી નજરમાં તો બદલી તેથી કાંઈ થાશે નહીં કોઈ ધરાવે તને પાઈ કે પૈસો, કોઈ તો કાંઈ ધરાવે નહીં તારી દૃષ્ટિમાં ફરક તેથી કાંઈ પડશે નહીં કોઈ આવે ફાટેલા વસ્ત્રો પહેરી, કોઈ આવે નખશીખ સોને મઢી તારા ભાવમાં તેથી તો કાંઈ ફરક પડશે નહીં કોઈ આવે આંખે લાલસાભરી, કોઈ આવે યાતના સહી તારા આવકારમાં ફરક તેથી કાંઈ પડશે નહીં કોઈ લેપે તને ચંદન મહીં, કોઈ સજાવે તને પુષ્પો મહીં તારા મલકાટમાં ફરક તેથી કાંઈ પડશે નહીં કોઈ રિસાયે તારી રીતથી, કોઈ આનંદે ઝૂમે તારી પ્રીતથી તારા પ્રેમમાં ફરક તેથી કાંઈ પડશે નહીં કોઈ ભજે તને જ્ઞાનથી, કોઈ ભજે તને ભક્તિથી તારા સ્વરૂપમાં ફરક તેથી કાંઈ પડશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaje taane koi allaha kahi, bhaje taane koi maat gani
taari shaktimam, pharaka tethi to kai padashe nahi
bhaje taane koi pita gani, bhaje taane koi maat gani
taari najar maa to badali tethi kai thashe nahi
koi kear kai taiso, dhashe koi kai dharave taiso Nahim
taari drishtimam pharaka tethi kai padashe Nahim
koi aave phatela vastro Paheri, koi aave nakhashikha sone Madhi
taara bhaav maa tethi to kai pharaka padashe Nahim
koi aave aankhe lalasabhari, koi aave yatana sahi
taara avakaramam pharaka tethi kai padashe Nahim
koi lepe taane chandana Mahim, koi sajave taane pushpo mahim
taara malakatamam pharaka tethi kai padashe nahi
koi risaye taari ritathi, koi anande jume taari pritathi
taara prem maa pharaka tethi kai padashe nahi
koi bhaje taane jnanathi, koi bhaje taane bhakti thi
taara swaroop maa pharaka tethi kai padashe nahi
|
|