Hymn No. 1658 | Date: 20-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-20
1989-01-20
1989-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13147
વહેતો જાયે, વહેતો જાયે, વહેતો જાયે રે
વહેતો જાયે, વહેતો જાયે, વહેતો જાયે રે કાળનો પ્રવાહ તો સદાયે વહેતો જાયે રે ના રોક્યો, એ તો રોકાયે રે - કાળનો... જનમ્યું જગમાં જે જે, તણાતું એમાં જાયે રે - કાળનો... છે અનંત એ તો, અંત એનો ના દેખાયે રે - કાળનો... જગના જગ તો, સમાતા જાયે રે - કાળનો... પાપી, પુણ્યશાળી સહુને સમાવતું જાયે રે - કાળનો... ના એની શરૂઆત કે અંત સમજાયે રે - કાળનો... અવતારી, શક્તિશાળી સહુને સમાવતું જાયે રે - કાળનો... શું સમાયું, શું ના સમાયું, એ ના કહેવાયે રે - કાળનો... વગર યત્ને, સહુ એમાં તણાતું જાયે રે - કાળનો... યુગો યુગોની ગણતરી પણ ત્યાં થંભી જાયે રે - કાળનો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vaheto jaye, vaheto jaye, vaheto jaaye re
kalano pravaha to sadaaye vaheto jaaye re
na rokyo, e to rokaye re - kalano ...
jananyum jag maa je je, tanatum ema jaaye re - kalano ...
che anant e to, anta eno na dekhaye re - kalano ...
jag na jaag to, samata jaaye re - kalano ...
papi, punyashali sahune samavatum jaaye re - kalano ...
na eni sharuata ke anta samajaye re - kalano ...
avatari, shaktishali sahune samavatum jaaye re - kalano ...
shu samayum, shu na samayum, e na kahevaye re - kalano ...
vagar yatne, sahu ema tanatum jaaye re - kalano ...
yugo yugoni ganatari pan tya thambhi jaaye re - kalano ...
|