Hymn No. 1660 | Date: 20-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-20
1989-01-20
1989-01-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13149
કરજો રે વાત, જીવનમાં રે, સાચું જીવન જીવવાની
કરજો રે વાત, જીવનમાં રે, સાચું જીવન જીવવાની ના મરતાં મરતાં જીવવાની કરજો રે કામો એવા જીવનમાં રે, ના વેળા આવે પસ્તાવાની રે ના વેળા આવે પસ્તાવાની કરજો રે કાર્યો એવા જીવનમાં રે, ના કોઈનું હૈયું દૂભવવાની ના કોઈનું હૈયું દૂભવવાની વિચારજો રે ના એવું જીવનમાં રે, કોઈની એબ ખોલવાની કોઈની એબ ખોલવાની સેવજો ના વૃત્તિ એવી રે જીવનમાં રે, અધવચ્ચે કોઈને રે છોડવાની અધવચ્ચે કોઈને રે છોડવાની મેળવજો એવું રે જીવનમાં રે, હરે ના શાંતિ એ હૈયાની હરે ના શાંતિ એ હૈયાની નીકળે ના એવા બોલ રે જીવનમાં રે, પડે મુશ્કેલ એને પામવાની પડે મુશ્કેલ એને પામવાની જોજો રે ના એવા સપના જીવનમાં રે, શક્ય બને ના પુરા કરવાના શક્ય બને પુરા કરવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karjo re vata, jivanamam re, saachu JIVANA jivavani
na maratam maratam jivavani
karjo re kamo eva jivanamam re, na vela aave pastavani re
na vela aave pastavani
karjo re Karyo eva jivanamam re, na koinu haiyu dubhavavani
na koinu haiyu dubhavavani
vicharajo re na evu jivanamam re, koini eba kholavani
koini eba kholavani
sevajo na vritti evi re jivanamam re, adhavachche koine re chhodavani
adhavachche koine re chhodavani
melavajo evu re jivanamam re, haare na shanti e haiyani
na haare na shanti e pivanamam
reikal, ene pamavani
paade mushkel ene pamavani
jojo re na eva sapana jivanamam re, shakya bane na pura karavana
shakya bane pura karavana
|
|