Hymn No. 1667 | Date: 21-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-21
1989-01-21
1989-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13156
છે ભાર તો આ કેવો અનોખો રે
છે ભાર તો આ કેવો અનોખો રે પુણ્યે તો મસ્તક ઊંચું ઊઠે, પાપે તો પાપણ નીચી ઢળી જાય અસત્યે તો હૈયું રે ધડકે, સત્યે તો હૈયું હળવું થાય રે - છે... પ્રેમ તો હૈયું હળવું રે કરે, વેર તો હૈયું ભારે કરી જાય રે - છે... સત્કર્મોથી તો પગ ફોરા રે પડે, કુકર્મોથી તો પગ દબાતા જાય રે - છે... અપમાને તો હૈયું ભારે રે બને, માને તો હૈયું ફૂલી ફૂલી જાય રે - છે... આશાએ તો હૈયું હળવું બને, નિરાશાએ તો એ ભારે બની જાય રે - છે... સુખે તો જગ હસતું લાગે, દુઃખે તો જગ ભારે વર્તાય રે - છે... અજ્ઞાનતાનો ભાર જગમાં ડુબાડે, જ્ઞાને તો જગમાં તરી જવાય રે - છે... કર્મનો ભાર તો ભારે લાગે, ફળ દેનાર તોયે હૈયે સમાય રે - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che bhaar to a kevo anokho re
punye to mastaka unchum uthe, pape to paap na nichi dhali jaay
asatye to haiyu re dhadake, satye to haiyu halavum thaay re - che ...
prem to haiyu halavum re kare, ver to haiyu bhare kari jaay re - che ...
satkarmothi to pag phora re pade, kukarmothi to pag dabata jaay re - che ...
apamane to haiyu bhare re bane, mane to haiyu phuli phuli jaay re - che ...
ashae to haiyu halavum bane, nirashae to e bhare bani jaay re - che ...
sukhe to jaag hastu lage, duhkhe to jaag bhare vartaya re - che ...
ajnanatano bhaar jag maa dubade, jnane to jag maa taari javaya re - che ...
karmano bhaar to bhare lage, phal denaar toye haiye samay re - che ...
|
|