1989-01-28
1989-01-28
1989-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13171
રાત સારી કે દિન સારો, કદીના એ કહેવાય
રાત સારી કે દિન સારો, કદીના એ કહેવાય
રાતભરની નીંદ તો, દિનનો થાક ઉતારી જાય
દિન તો કર્મો કરાવે, કર્મોથી જગમાં બધું મેળવાય - રાતભરની...
દિનભરનો તાપ તો, રાતની શીતળતાની ઝંખના કરાવી જાય - રાતભરની...
ચિંતા કામમાં જાગે ઓછી, રાતે તો ધસતી આવી જાય - રાતભરની...
દિનનો કોલાહલ રાતે ઘટે, શાંતિ તેથી પમાય - રાતભરની...
જરૂરિયાત વિનાનું કર્તાએ ના ઘડયું, યોગ્યતા જ્યાં સમજાય - રાતભરની...
કોઈ દિવસે જન્મ્યા, કોઈ રાતે જન્મ્યા, ફરક ના એમાં દેખાય - રાતભરની...
સુખે દિન-રાત ટૂંકા લાગે, દુઃખે તો લાંબા વરતાય - રાતભરની...
કર્મભૂમિ તો છે જગત, કર્મ વિના દિન ખાલી ના જાય - રાતભરની...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāta sārī kē dina sārō, kadīnā ē kahēvāya
rātabharanī nīṁda tō, dinanō thāka utārī jāya
dina tō karmō karāvē, karmōthī jagamāṁ badhuṁ mēlavāya - rātabharanī...
dinabharanō tāpa tō, rātanī śītalatānī jhaṁkhanā karāvī jāya - rātabharanī...
ciṁtā kāmamāṁ jāgē ōchī, rātē tō dhasatī āvī jāya - rātabharanī...
dinanō kōlāhala rātē ghaṭē, śāṁti tēthī pamāya - rātabharanī...
jarūriyāta vinānuṁ kartāē nā ghaḍayuṁ, yōgyatā jyāṁ samajāya - rātabharanī...
kōī divasē janmyā, kōī rātē janmyā, pharaka nā ēmāṁ dēkhāya - rātabharanī...
sukhē dina-rāta ṭūṁkā lāgē, duḥkhē tō lāṁbā varatāya - rātabharanī...
karmabhūmi tō chē jagata, karma vinā dina khālī nā jāya - rātabharanī...
|
|