1989-01-30
1989-01-30
1989-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13173
છે મુક્ત તો તું રે માડી, છું હું તો એક બંધાયેલો

નથી કાંઈ બરાબરીનો મુકાબલો રે માડી, મારો ને તારો
છે તું તો જગને જીવન દેનારી રે માડી, છું હું તો જગમાં જીવનારો
છે તું તો અનંત રે માડી, છું હું તો અંતથી રે બંધાયેલો
છે માયા તો તુજથી બંધાયેલી, છું હું તો માયામાં નાચનારો
છે તું તો બહુરૂપધારી રે માતા, છું હું તો દેહમાં રાચનારો
છે તું તો અજન્મા રે માતા, છું હું તો જગમાં જનમનારો
છે તું તો પ્રકાશ દેનારી રે માતા, છું હું તો પ્રકાશ પામનારો
છે તું તો શક્તિશાળી રે માતા, છું હું તો તુજ શક્તિ પામનારો
છે તું તો દયાળુ રે માતા, છું હું તો તુજ દયા પામનારો
છે તું તો જગજનની રે માતા, છું હું તો એક બાળ તારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē mukta tō tuṁ rē māḍī, chuṁ huṁ tō ēka baṁdhāyēlō
nathī kāṁī barābarīnō mukābalō rē māḍī, mārō nē tārō
chē tuṁ tō jaganē jīvana dēnārī rē māḍī, chuṁ huṁ tō jagamāṁ jīvanārō
chē tuṁ tō anaṁta rē māḍī, chuṁ huṁ tō aṁtathī rē baṁdhāyēlō
chē māyā tō tujathī baṁdhāyēlī, chuṁ huṁ tō māyāmāṁ nācanārō
chē tuṁ tō bahurūpadhārī rē mātā, chuṁ huṁ tō dēhamāṁ rācanārō
chē tuṁ tō ajanmā rē mātā, chuṁ huṁ tō jagamāṁ janamanārō
chē tuṁ tō prakāśa dēnārī rē mātā, chuṁ huṁ tō prakāśa pāmanārō
chē tuṁ tō śaktiśālī rē mātā, chuṁ huṁ tō tuja śakti pāmanārō
chē tuṁ tō dayālu rē mātā, chuṁ huṁ tō tuja dayā pāmanārō
chē tuṁ tō jagajananī rē mātā, chuṁ huṁ tō ēka bāla tārō
|
|