Hymn No. 1687 | Date: 01-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-01
1989-02-01
1989-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13176
જનમે જનમે દેહ બદલાયો, બદલાઈ રે વૃત્તિ
જનમે જનમે દેહ બદલાયો, બદલાઈ રે વૃત્તિ છૂટી પૂર્વજન્મની દોરી રે, કેમે એને તો પકડવી ના જાણું ખુદ આ જનમની રે, છૂટી કે સાથે આવી તાતણાં પૂર્વજનમની વાસનાના રે, લઈ ગયા રે ઘસડી છૂટા એ દોરો તો દીધા છે ખૂબ એણે તો બાંધી પડી ગાંઠ કોઈ એવી મજબૂત, બની મુશ્કેલ એને છોડવી મારું મારું તો ખૂબ કરાવ્યું, તોયે ના એ તો અટકી ઘસડી ઘસડી લઈ ગઈ ક્યાં મને તો, સમજ ના પડી જનમની લંગાર સાચી કે ભટકતી મારી રે વૃત્તિ ઠરીઠામ ના જ્યાં એ બેસે, સંભવે ક્યાંથી રે મુક્તિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janame janame deh badalayo, badalai re vritti
chhuti purvajanmani dori re, keme ene to pakadavi
na janu khuda a janamani re, chhuti ke saathe aavi
tatanam purvajanamani vasanana re, lai gaya re chanthi
kadih touba chhuta e band
doro evi majabuta, bani mushkel ene chhodavi
maaru marum to khub karavyum, toye na e to ataki
ghasadi ghasadi lai gai kya mane to, samaja na padi
janamani langar sachi ke bhatakati maari re vritti
tharithama na jya e bese, sambhave mukti kyant
|
|