Hymn No. 1691 | Date: 03-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-03
1989-02-03
1989-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13180
રોકી ના રોકાય રે માડી, રોકી ના રોકાય માડી
રોકી ના રોકાય રે માડી, રોકી ના રોકાય માડી ક્યારે આવીને માડી, ક્યારે તું તો ચાલી જાય - રોકી... શું કરે ને શું ના કરે રે માડી, એ ના સમજાય - રોકી... વાતવાતમાં દઈ દે દેખા, પાછી અદૃશ્ય થાય - રોકી... રમાડી અમને જગમાં, ધાર્યું તારું તો કરતી જાય - રોકી... જોવે તું જગ સારાને, આંખ તારી તો ના દેખાય - રોકી... પહોંચે તું જગના ખૂણે ખૂણે, પગ તારા ના દેખાય - રોકી... જગથી રહે ભલે છૂપું, તુજથી છૂપ્યું ના રખાય - રોકી... શ્વાસેશ્વાસે, પળેપળે, જગમાં આણ તારી વરતાય - રોકી... શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ તારામાં તો સમાય - રોકી... છેતરે તો જગમાં એકબીજાને, ના તું કોઈથી છેતરાય - રોકી... તને સમજાવ્યા વિના માડી, બધું તું તો સમજી જાય - રોકી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
roki na rokaya re maadi, roki na rokaya maadi
kyare aavine maadi, kyare tu to chali jaay - roki ...
shu kare ne shu na kare re maadi, e na samjaay - roki ...
vatavatamam dai de dekha, paachhi adrishya thaay - roki ...
ramadi amane jagamam, dharyu taaru to karti jaay - roki ...
jove tu jaag sarane, aankh taari to na dekhaay - roki ...
pahonche tu jag na khune khune, pag taara na dekhaay - roki ...
jagathi rahe bhale chhupum, tujathi chhupyum na rakhaya - roki ...
shvaseshvase, palepale, jag maa ana taari varataay - roki ...
shunyamanthi srishti saraji, srishti taara maa to samay - roki ...
chetare to jagamar ekabijane, na. ..
taane samajavya veena maadi, badhu tu to samaji jaay - roki ...
|