Hymn No. 1693 | Date: 04-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-04
1989-02-04
1989-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13182
ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે, સ્વર્ગ નજદીક ત્યાં તો લાગે
ભક્તિભાવની ભરતી જ્યાં હૈયે આવે, સ્વર્ગ નજદીક ત્યાં તો લાગે નજર નજરમાં નિર્મળતા જ્યાં આવે, જગ સારું ત્યાં, ચૈતનવંતું તો લાગે પ્રભુને હૈયે તો જ્યાં સ્થાપે, ડર હૈયાનો ત્યાં તો ભાગે પ્રેમની ભરતી જ્યાં હૈયે જાગે, જગત ત્યાં ભર્યું ભર્યું લાગે વૈર હૈયામાં જો પ્રભુના સ્થાપે, જગ સારું ત્યાં દુશ્મન લાગે કુદરતની નજદીક, માનવ જ્યાં આવે, દુઃખ સો ગાવ દૂર ઓનાથી ભાગે વાસ હિંમતનો જ્યાં હૈયામાં થાયે, ફાયદા એના એ તો પામે કડવાશ જીભ પર તો જ્યાં આવે, દુશ્મન સહુને એ તો બનાવે નિરાશા હૈયામાં જ્યાં ફેલાયે, શક્તિ એ તો હણી જાયે ભક્તિમાં જ્યાં એકતાનતા જાગે, પ્રભુને એ તો પાસે બોલાવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaktibhavani bharati jya Haiye ave, svarga najadika Tyam to position
Najara najar maa nirmalata jya ave, jaag sarum Tyam, chaitanavantum to position
prabhune Haiye to jya sthape, dar haiya no Tyam to bhage
premani bharati jya Haiye hunt, Jagata Tyam bharyu bharyum location
vair haiya maa jo prabhu na sthape, jaag sarum tya dushmana laage
kudaratani najadika, manav jya ave, dukh so gava dur onathi bhage
vaas himmatano jya haiya maa thaye, phayada ena e to paame
kadavasha jibha e to paame kadavasha jibyamasha sahirune jamakti e, hai
phyel shairune , hai phira e, dushmana to hani jaaye
bhakti maa jya ekatanata hunt, prabhune e to paase bolaave
|